Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ખેડામાં પત્નીના હત્યારા પતિને આજીવન કેદ , 27 ઓગસ્ટ 2020 એ પતિએ કરી હતી હત્યા , નડિયાદ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી , પુત્રની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો , પત્નીના અન્ય જોડે સંબંધની આશંકાને લઈ કરી હતી હત્યા

Gujarat/વડોદરા સાવલીમાં સગીરા પર દુષ્કર્મનો મામલો , આરોપી યુવક 8 દિવસના રિમાંડ પર , સાવલી કોર્ટે 15 ડિસે. સુધી રિમાંડની આપી મંજૂરી , આરોપી યુવકને સાવલી કોર્ટમાં કરાયો હતો રજૂ

Gujarat/વડોદરામાં રખડતા ઢોર મુદ્દે પોલીસની લાલ આંખ , છાણીના પશુપાલકને પોલીસે પાસા હેઠળ ધકેલ્યો , 19 વર્ષના રોહિત ભરવાડને પોલીસે પાસા કર્યા , પશુપાલકોએ મેયર કેયૂર રોકડિયાને કરી રજુઆત , 3 વખત ગાય છોડાવતાં પાસા કર્યાનો પશુપાલકોનો આરોપ

Gujarat/જામનગરના 7 વિદ્યાર્થીઓનું કોરોના પરીક્ષણ , એક વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો શંકાસ્પદ , અન્ય છ વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ જાહેર , એક વિદ્યાર્થીના ફરી નમૂના લઈ કરાશે પરીક્ષણ

Gujarat/રાજ્યમાં 1157 ગ્રામ પંચાયત બની સમરસ , ડિસે.2016માં 10279 પૈકી 1455 ગ્રા.પં.સમરસ , ડિસે.2021માં 10443 પૈકી 1157 ગ્રા.પં.સમરસ , આજની સ્થિતિએ 1157 ગ્રામ પંચાયત સમરસ , હજુ વધુ ગ્રામપંચાયત સમરસ થવાની શક્યતા

Gujarat/વીસાવદરથી તલાલા વચ્ચેનું બ્રોડગેજ પ્લાન પડતો મુકાયો , રેલવે બોર્ડ HCમાં સોગંદનામામાં કર્યો દાવો , સિંહના અકાળે મૃત્યુ મુદે થઇ છે જાહેરહિતની અરજી , રાત્રીના સમયે અભ્યારણ્યમાંથી ટ્રેન નહીં પસાર કરવાનો નિર્ણય

Gujarat/અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા પદે ખેંચતાણ , કોંગ્રેસ કોર્પોરેટરનું જૂથ પ્રભારી-પ્રમુખને મળ્યા , પૂર્વ વિપક્ષ નેતા કમળાબેને આપ્યું નિવેદન , 10 મહિના બાદ પણ વિપક્ષ નેતાની પસંદગી નહીં , આગામી સમયમાં મનપાનું બજેટ સત્ર મળશે , વિપક્ષ નેતા ન હોવાથી કોંગ્રેસ બને છે હાંસીને પાત્ર , કોર્પોરેટરોએ પ્રદેશ પ્રભારી, પ્રમુખ સાથે કરી મુલાકાત 

Gujarat/અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, અમેરિકાના કોલંબસ સિટીમાં અમિત પટેલની હત્યા, કોલંબસની બેન્ક માં કરવામાં આવી હત્યા, અજાણ્યા શખ્સે ગોળી મારી કરવામાં આવી હત્યા, લૂંટના ઇરાદે કરવામાં આવી હત્યા, અમિત તેના પરિવાર સાથે વર્ષોથી રહે અમેરિકા

Gujarat/અમદાવાદ રત્નમણિ મેટલ્સને ત્યાં ITના દરોડાનો મામલો, IT વિભાગે 1.80 કરોડની રોકડ સીઝ કરી, રૂ.8.3 કરોડના દાગીના જપ્ત કર્યા , 18 બેન્ક લોકરો સીઝ કરાયા, 500 કરોડથી વધુ બિનહિસાબી વ્યવહાર ઝડપાયા, ગુનાહિત દસ્તાવેજો,ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા, મોટા પ્રમાણમાં કરચોરી પણ સામે આવી , બેનામી પ્રોપર્ટી પણ મળી આવી

Gujarat/સુરતમાં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજા,પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસ મામલો,બાળકી પર દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા,આરોપી ગુડ્ડકુમાર યાદવને અપાશે ફાંસી,પોકસો કોર્ટે ગુનેગારને ફાંસીની સજા સંભળાવી,પરિવારને 20 લાખનું વળતર ચુકવવા માંગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy