Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દુબઇ, વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કાર્યક્રમ, CM સહિત ડેલિગેશન પણ દુબઇ જશે, આજે CM સહિત અધિકારીનાં થશે ટેસ્ટ, RTPCR ટેસ્ટની કામગીરી કરાશે

Gujarat/નડીયાદમાં કોરોનાગ્રસ્ત દર્દી ગાયબ,હોમ ક્વોરોન્ટાઇનમાંથી દર્દી ગાયબ,ચોક્સી પોળમાંથી વૃદ્ધ ઘરેથી ગાયબ,ઘરે તાળુ મારી હોમ ક્વોરોન્ટાઇનમાંથી ગાયબ,22 નવે. અમેરિકાથી આવ્યા હતા વૃદ્ધ

Gujarat/વડોદરામાં ચૂંટણીપંચનો મોટો છબરડો,મૃતક શિક્ષકને કામગીરીનો ઓર્ડર ,6 મહિના પહેલા મૃત્યું પામેલ શિક્ષક,મૃતક શિક્ષકને ચૂંટણીપંચે સોંપી કામગીરી,ગ્રા.પં.ની ચૂંટણીની કામગીરી માટે ઓર્ડર,ચૂંટણી તાલીમમાં હાજર રહેવા કરાયું ફરમાન,શિક્ષણ સમિતિના નવ નિયુક્ત ભાજપ સભ્યને ઓર્ડર

Gujarat/ઇંગ્લેન્ડથી વડોદરા આવેલ વૃદ્ધ દંપતિને કોરોના,દંપતિને એરપોર્ટથી સીધા હોસ્પિ. ખસેડાયા,બન્નેના સેમ્પલ લઇને પૂણે મોકલવાયા,પૂણેની વાઇરોલોજી લેબોરેટરીમાં મોકલાયા,ઇંગ્લેન્ડમાં દંપતિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો,અમદાવાદ રેપોર્ટ પર બન્નેના રિપોર્ટ પોઝિટીવ

Gujarat/સુરતમાં વગર વરસાદે ભરાયા પાણી,સુરતને સ્વચ્છતા બાબતે મળ્યો છે એવોર્ડ,સુરતમાં સ્વચ્છતાની વાસ્તવિકતા તદ્દન જુદી,ઉધના વિસ્તારમાં કચરાના ઢગ પાસે પાણીનો વ્યય,પાણી ભરાતા વાહન ચાલકો સહિત દુકાનદારોને હાલાકી,અનેકવાર ફરિયાદ છતાં કોઈ કામગીરી નહિ

Gujarat/વડોદરા SSG હોસ્પિ.માં રેસિડેન્ટ તબીબોની હડતાળ,જુનિયર તબીબોને પણ કામગીરી સોંપવા માંગ,હોસ્પિ. તંત્ર દ્વારા માંગણી ન સ્વીકારાતા હડતાળ,તાત્કાલિક વિભાગની કામગીરીનો પણ બહિષ્કાર,ઓમિક્રોનના વધતા કેસો સામે હડતાળ ચિંતાનો વિષય

Gujarat/જાહેર રસ્તા પર રખડતા ઢોરથી અકસ્માત,વડોદરામાં ગાયના કારણે અકસ્માત,3 ગાય રોડ પર આવી જતા કાર પલટી,અકસ્માતમાં એક વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત,ઇજાગ્રસને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો,ગાયે ભેટી મારવાનો 14 દિવસમાં છઠ્ઠો બનાવ

Gujarat/ઓમિક્રોનના ભય વચ્ચે ઘોર બેદરકારી,રાજકોટના આરોગ્ય તંત્રની બેદરકારી,UKથી આવેલા પ્રોફેસરને ક્વોરેન્ટાઇન ન કર્યા,પ્રો. D.G.કુબેરકર યુનિ.માં થયા હાજર,અનેક વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા પ્રોફેસર,ફરજિયાત ક્વોરોન્ટાઇનના નિયમનો ભંગ

Gujarat/વીર નર્મદ દક્ષિણ ગુજ યુનિ.નો છબરડો,BA સેમે.3ના હોમ સાયન્સના પરિણામમાં છબરડો,50 માર્ક્સના પેપરમાં 59થી 78 માર્ક્સ આપ્યા,10 વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આપી દેવાયા,જલ્દી પરિણામ આપવાની ઘેલછામાં છબરડો

Gujarat/CM સાથે પાટીદાર નેતાઓની બેઠક પૂર્ણ, નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા હતા હાજર, CM ભૂપેન્દ્ર પટેલ સાથે વિવિધ મુદે થઈ ચર્ચા, બેઠક બાદ દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા, પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાશે, નરેશભાઈની હાજરીમાં CMએ આપ્યું આશ્વાસન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy