Gujarat/ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ, નવા નેતૃત્વની સાથે જ મોટો ઝટકો, પ્રથમ દિવસે જ તૂટી કોંગ્રેસ, સાગર રાયકાએ કોંગ્રેસને કહ્યુ અલવિદા, જે.પી. નડ્ડાએ સાગર રાયકાને આપ્યો આવકાર, સાગર રાયકાએ ધારણ કર્યો કેસરિયો, મહેસાણા જિલ્લાના વતની સાગર રાયકા
Gujarat/પાટીદાર નેતાઓ પહોંચ્યા CM નિવાસસ્થાને, નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના નેતા, CM ભૂપેન્દ્ર પટેલ સાથે વિવિધ મુદે કરશે ચર્ચા, પાટીદારો પર થયેલ કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા, શહીદ પરિવારના પરિજનોને મદદ મુદ્દે ચર્ચા, આંદોલન સમયે 140 પાટીદારો પર નોંધાયા છે કેસ
Gujarat/કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન, ગુજરાતના ખેડૂતો કોંગ્રેસની પ્રથમ પ્રાયોરિટી, કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ, પ્રથમ કેબિનેટમાં લીલી પેનથી દેવા માફ કરાશે, કોંગ્રેસ ભાઇચારાની ભાવનાથી વધે આગળ, વિધવા સહાયના ફોર્મ ઓફ લાઇન ભરાશે, ગ્રામ સેવક ઘરે આવીને ફોર્મ ભરશે, રાજ્યમાં કોવિડ ન્યાય યાત્રા ચાલુ રહેશે, કોવિડમાં મૃત્યુ પામનાર આરોગ્યકર્મીના સ્વજનને મળે નોકરી
Gujarat/સુરતમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો મામલો, આરોપી ગુડ્ડુકુમાર યાદવને કોર્ટે દોષિત ઠેરવ્યો, આવતીકાલે કોર્ટ સજાનું થઈ શકે છે એલાન, આરોપીને ફાંસીની સજાની માંગ કરાઈ, દિવાળીની રાતે બાળકી ગુમ થઇ હતી, પાંડેસરાના વડોદમા બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હતી
Gujarat/CBI દ્વારા સુરતની કંપની વિરુદ્ધ બે ફરિયાદ, બેંકો સાથે છેતરપિંડીના ગુનામાં ફરિયાદ, અમદાવાદની SBI બેંક સાથે કરી હતી છેતરપિંડી, બેંકને 214.11 કરોડથી વધુનો ચુનો ચોપડ્યો, કંપનીના ડાયરેક્ટર, અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો, લોનથી કંપનીએ સાધોનોની કરી ખરીદી, કંપનીએ સાધનો ખરીદી SBIના નામે ન કર્યા, કંપની સામે કેનેરા બેંક, લખનૌએ પણ કરી ફરિયાદ, આ કેસમાં કંપનીએ 21.26 કરોડનો ચુનો ચોપડ્યો, ડાયરેક્ટર અને ગેરંટર સામે ફરિયાદ બાદ તપાસ, હાલ બંને કેસમાં CBI દ્વારા તપાસની કાર્યવાહી
Gujarat/ઓમીક્રોન મામલે અમદાવાદ મનપા એક્શનમાં, વાસણાના 45 વર્ષીય વ્યક્તિ સામે થઈ ફરિયાદ, મનપા દ્વારા એપેડેમિક એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ, કોરોન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન બદલ ફરિયાદ, તુર્કીથી આવેલ વ્યક્તિ દ્વારા સૂચનાનું પાલન નહીં, વારંવાર સૂચના આપવા છતાં પાલન ન થતાં ફરિયાદ
Gujarat/ગાંધીનગરવાસીઓ માટે ચિંતાજનક સમાચાર, ગાંધીનગરનો રહેવાસી આવ્યો ઓમીક્રોન દર્દીના સંપર્કમાં, જામનગરનો વૃદ્ધ ઓમીક્રોન પોઝિટીવ દર્દી, પુન્દ્રા ગામનો વ્યક્તિ દર્દીના કોન્ટેકટમાં હોવાનુ આવ્યું સામે, છેલ્લા 8 દિવસથી આ વ્યક્તિ છે ક્વોરન્ટાઇન, આજે ઓમીક્રોન માટે સેમ્પલ મોકલશે ટેસ્ટિંગ માટે
Gujarat/પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈ રાજભા જાડેજા પર હિંચકારો હુમલો, ખંભાળિયા હાઇવે પર એસ્સાર પાસે હુમલો, રાજભા જાડેજાને માથાના ભાગે ઇજા, સારવાર અર્થે જામનગર ખસેડાયા
Gujarat/કોંગ્રેસના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ, અમદાવાદમાં યોજાયો પદગ્રહણ સમારોહ, જગદીશ ઠાકોરએ પદભાર સંભાળ્યો, કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર
Gujarat/નડિયાદ શહેરમાં કોરોનાના બે કેસ નોંધાયા,કિડની હોસ્પિ.માં બે કર્મચારીઓને કોરોના,35 વર્ષિય મહિલા અને 60 વર્ષિય પુરૂષને કોરોના,ખેડા જિ.આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો,અન્ય કર્મીઓના રેપિડ અને RTPCR ટેસ્ટ કરાશે