Gujarat/વડોદરામાં યુવતી પર સામુહિક દુષ્કર્મ મામલો, યુવતી પર દુષ્કર્મ મામલે FSLનો રિપોર્ટ આવ્યો, પીડિતા યુવતીનો FSL રિપોર્ટ નેગેટિવ આવ્યો, FSL દ્ધારા રેલવે પોલીસને સુપરત કરાયો રિપોર્ટ, FSL રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ ના થયાનું આવ્યું સામે, મેડિકલ, ઓરલ પુરાવાના આધારે નોંધ્યો ગુનો, પોલીસે સામુહિક દુષ્કર્મનો નોંધ્યો હતો ગુનો, રિપોર્ટમાં શરીર પર ઇજાના નિશાનો મળ્યા, હજુ બીજો રિપોર્ટ આવવાનો બાકી, શ્વાસ રુંઘાવા મોત થયાનો રિપોર્ટમાં ખુલાસો, ફોનના ડેટા અને CCTVની તપાસ થઇ રહી છે
Gujarat/ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું નિવેદન,મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીશું,જે શબ્દોથી જગદીશભાઇએ નવાજયો માટે આભાર,રાજકારણમાં જવું કે ના જવું સમાજ નક્કી કરશે,અત્યારે કોઇ જ રાજનીતિમાં આવવાનું વિચાર્યુ નથી,સમાજ નક્કી કરશે તે પ્રમાણે નિર્ણય લેવાશે,નેતાઓનું કામ મૂંઝવણમાં મુકવાનું છે,હું કોંગ્રેસ-ભાજપનાં આગેવાનો આભાર માનું છું
Gujarat/પાટીદારોની સરકાર સાથે બેઠક મળશે, સાંજે 6.30 વાગે બેઠક મળશે, નરેશ પટેલ,અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ રહેશે હાજર, પાટીદારોનાં કેસ પાછા ખેંચવા થશે ચર્ચા, બેઠક બાદ મુદ્દાનો આવી શકે ઉકેલ
National/મુંબઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત,372 રનથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું,ટીમ ઇન્ડિયાની થઇ ભવ્ય જીત,ભારતે જીતી 1-0થી ટેસ્ટ સિરીઝ,ચોથા દિવસે પહેલા સેશનમાં જીત,મયંક અગ્રવાલ મેન ઓફ ધ મેચ,ટેસ્ટ ઇતિહાસમાં ભારતની ભવ્ય જીત,જયંત યાદવ-અશ્વિનનું શાનદાર પ્રદર્શન
Gujarat/સુરતમાં પરિવાર થયો કોરોના સંક્રમિત,અડાજણમાં પરિવારના 5 સભ્યોને કોરોના,સાઇલીલા સોસા.માં પરિવારને કોરોના,5 પોઝિટીવ કેસ આવતા તંત્ર થયું દોડતુ,પાલિકાએ સોસા.ની ક્લસ્ટર ઝોન કરી જાહેર,છેલ્લા 24 કલાકમાં 87 મુસાફરો વિદેશથી આવ્યા,એરપોર્ટ પર ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગીલી બનાવાય
Gujarat/સુરતમાં યુવક સાથે ઠગાઇની ઘટના,એરપોર્ટ પર નોકરી આપવાના બહાને ઠગાઇ,નવસારીના જીતેન્દ્ર માએકર નામના યુવકે કરી ઠગાઇ,સુરત એરપોર્ટ પર નોકરી અપાવવાની આપી લાલચ,રૂપિયા પરત માંગ્યા તો ધમકી આપી,જીતેન્દ્ર સામે અગાઉ પણ નોંધાયા છે ગુના,સલાબતપુરા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
Gujarat/6 થી 11 ડિસેમ્બર સુધી પાવાગઢ રોપ વે સેવા બંધ,મરામત કામગીરી અંતર્ગત સેવા બંધ,વર્ષમાં એકવાર રોપ વે સેવા થાય છે બંધ,દર્શનાર્થી પગપાળા દર્શન કરી શકાશે
Gujarat/રાજ્યમાં હાઇરિસ્ક દેશોમાંથી આવતા પ્રવાસીનાં ટેસ્ટ ફરજિયાત,RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયા,આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત,નવા વેરિઅન્ટનું સંક્રમણ અટકાવવા પ્રયાસ,એરપોર્ટ પર તમામ ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા,દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો,તાંઝાનિયાથી આવેલ યુવાન ઓમિક્રોનથી સંક્રમિત
Gujarat/જેતપુર નજીક રણુજા મંદિર પાસે અકસ્માત,ટેમ્પો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત,અકસ્માતમાં એક મહિલાનું નિપજ્યું મોત,કેટર્સમાં કામ કરતી મહિલાઓની રીક્ષાને નડ્યો અકસ્માત,રીક્ષા ચાલક, બે બાળકો તેમજ મહિલાઓ ઇજાગ્રસ્ત,ઇજાગ્રસ્તોને જેતપુર સિવિલ હોસ્પિ. ખસેડ્યા
Gujarat/સુરતમાં IT વિભાગના દરોડા યથાવત્,સતત ત્રીજા દિવસે ITના દરોડામાં તપાસ,પ્રા.તપાસમાં જ અનેક વાંધાજનક દસ્તાવેજો મળ્યા,2 બિલ્ડરને ત્યાંથી 100 કરોડના ડોક્યુ. જપ્ત,કુલ 10 લોકરો સીલ કરવામાં આવ્યા, સંચાલકોના નિવેદન લેવાનું શરૂ કરાયું,બિલ્ડરોના કર્મીઓ અને ફાઇનાન્સરોને ત્યાં તપાસ,કુલ 40 સ્થળો પર અધિકારીઓની તપાસ,વેલજી શેઠાના સંગીની ગ્રુપના ત્યાં દરોડા,મહાવી જૈનના અરિહંત ગ્રુપના ત્યાં દરોડા,બ્લેક & વ્હાઇટનો રેસિયો શોધવા ડાયરીની શોધ