Gujarat/IPL અમદાવાદની ટીમ પર સંકટના વાદળ , CVC કેપિટલ ટીમ સામે થશે તપાસ , BCCIએ તપાસ માટે પેનલની કરી રચના , સટ્ટા કંપનીઓ સાથેના સંબંધોની કરશે તપાસ , કોલકતા એજીએમ બાદ BCCIનો નિર્ણય , 5625 કરોડમાં અમદાવાદ IPL ટીમ ખરીદી હતી
Gujarat/ભાવનગરમાં થયો કોરોના વિસ્ફોટ , ફરીથી શહેરમાં વધ્યો કોરોના કહેર , તહેવારો પૂર્ણ થતાં કોરોનામાં વધારો , મનપા વિસ્તારમાં કોરોના 11 કેસ , 8 પુરુષ, 3 મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ , છેલ્લા 8 દિવસથી કેસમાં થઇ રહ્યો છે વધારો , કોરોના કેસમાં સતત વધતા તંત્ર હરકતમાં
Gujarat/રાજ્યમાં કોરોનાના નવા 44 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 12 કેસ , છેલ્લા 24 કલાકમાં 36 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 326 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,169 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,239
Gujarat/દાહોદમાં ભાજપ નેતા મયુર નિસરતાની ધરપકડ , સીંગવડ તાલુકા પંચાયત ભાજપના સભ્ય છે આરોપી , મહિલા તલાટી પાસે અઘટિત માંગણી કરી હતી , ફોન ઉપર અઘટિત માંગણી કરી હતી , આરોપી પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ , બનાવને પગલે દાહોદ ભાજપમાં ખળભળાટ
Gujarat/ગાંધીનગર CMના નિવાસ્થાને બેઠક પૂર્ણ , ઓમિક્રોન વેરીયેંટ સંદર્ભે યોજાયેલી હતી બેઠક , CM ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને આપ્યા સૂચનો , રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા આપી સૂચના , સંક્રમિતના પરિવાર અને વિસ્તારમાં ચેકીંગની સૂચના , પ્રવાસીઓના આઇસોલેશન-ટેસ્ટિંગની મેળવી વિગત , આઇસોલેશન વધુ સઘન બનાવવા સૂચના , આરોગ્ય વિભાગ દ્વારા સારવાર સહિતની મેળવી વિગત
Gujarat/આણંદમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો , MGVCLનો ડેપ્યુટી એન્જીનીયર લાંચ લેતા પકડાયો , ડે. એન્જીનીયર 60 હજારની લાંચ લેતા પકડાયો , એક જ દિવસમાં બે લાંચીયા અધિકારી ઝડપાયા , આંકલાવનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો હતો
Gujarat/ગુજરાતમાં ઓમિક્રોન વેરિયંટની એન્ટ્રી, જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, ઝિમ્બાબ્વેથી પરત આવ્યો હતો યુવક, ટેસ્ટ માટે સેમ્પલ પુણે મોકલાયા હતા, બે દિવસ પહેલાં નોંધાયો હતો શંકાસ્પદ કેસ
Sports/ન્યૂઝીલેન્ડ બોલર એઝાઝ પટેલે સર્જ્યો વિશ્વવિક્રમ, મુંબઈ ટેસ્ટમાં ભારતની તમામ 10 વિકેટ ઝડપી, અનિલ કુંબલેના રેકોર્ડની કરી બરોબરી
Sports/દ.આફ્રિકાનો પ્રવાસ કરશે ટીમ ઇન્ડિયા, ટેસ્ટ અને વન-ડે મેચ રમશે ટીમ ઇન્ડિયા, ટૂંક સમયમાં તારીખની થશે જાહેરાત
Gujarat/કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ખોડલધામમાં, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે બેઠક, નરેશ પટેલ સાથે બંધ બારણે મહત્વની બેઠક, અન્નપૂર્ણા હોલ ખાતે બંને વચ્ચે ચાલી રહી છે બેઠક