Gujarat/લંડનથી અમદાવાદ આવેલ યુવતીને કોરોના, ઓમિક્રોનની તપાસ માટે સેમ્પલ પુણે મોકલાયા, ફ્લાઇટમાં આવેલ અન્ય મુસાફરોના કરાયા ટેસ્ટ, તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા, યુવતી હાલ કરમસલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, શુક્રવારે યુવતી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી
Gujarat/નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ 6 ડિસેમ્બરે કરશે પદગ્રહણ, સોમવારે 12.39 કલાકે જગદીશ ઠાકોર પદભાર સંભાળશે, જગદીશ ઠાકોર પ્રમુખ પદે સોમવાર બપોરે ચાર્જ સંભાળશે, ચાર્જ લીધા બાદ પ્રદેશ સમિતિ ખાતે અભિવાદન સમારોહ
Gujarat/ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનો પણ ફેલાવો, મ્યુકરમાઇકોસિસ કેસમાં ગુજરાત બીજા નંબરે, કેન્દ્રના આરોગ્યવિભાગે જાહેર કરી માહિતી, 10 હજાર કરતાં વધુ કેસ સાથે મહારાષ્ટ્ર મોખરે, ગુજરાત 7હજાર કરતાં વધુ કેસ સાથે બીજાનંબરે, રાજ્યમાં મ્યુકરમાઇકોસિસ કારણ 660ના મૃત્યુ
India/કોરોનાના કારણે 1 હજાર કરતાં વધુ બાળકો અનાથ, ભારત સરકારે જાહેર કરી વિગત, 12 હજાર કરતાં વધુ બાળકોએ માતા-પિતાનું છત્ર ગુમાવ્યું, કોરોના કારણ અનાથ બાળકોમાં ગુજરાત ત્રીજા ક્રમે, મધ્યપ્રદેશ અને ઓડિશા પછી ગુજરાતમાં વધારે બાળકો અનાથ, ગુજરાતમાં 1 હજાર 184 બાળકો અનાથ
Gujarat/ગ્રામપંચાયતની ચૂંટણીનો ધમધમાટ, આજે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ, 19 ડિસેમ્બરે યોજાશે ગ્રા.પંની ચૂંટણી, 10 હજાર 879 ગ્રામપંચાયતોની ચૂંટણી, ઉમેદવારોનું આખરી ચિત્ર 7 ડિસેમ્બરે થશે સ્પષ્ટ, આજે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ, 7 ડિસેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે, 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી
International/ઓમિક્રોન સંકટની સૌથી ડરામણી હકીકત, સા.આફ્રિકાના આંકડા જોઈને ચોંકી જશો, માત્ર 5 જ દિવસમાં પાંચ ગણા થઈ ગયા કેસ, મંગળવારે નોંધાયા હતાં 4,353 નવા કેસ, બુધવારે નોંધાયા સીધા ડબલ 8,561 કેસ, ગુરુવારે કેસ વધીને પહોંચ્યા 11,535 સુધી, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 16,055 કેસ, બમણી ગતિએ નવા કેસમાં થતો વધારો, ઓમિક્રોન મામલે બેદરકારી બનશે મહાભૂલ
India/3 રાજ્યોમાં જવાદ વાવાઝોડાને લઈ એલર્ટ, આજે વાવાઝોડું આંધ્ર-ઓડિશાના તટે ટકરાઈ શકે, ભારે પવન સાથે વરસાદની ચેતવણી, NDRFની 42 ટીમ 3 રાજ્યોમાં રહેશે તૈનાત, 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, ઓડિશાના 14 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું
Delhi/આજે PM મોદી ઉત્તરાખંડના પ્રવાસે, 11 યોજનાનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત, 18 હજાર કરોડની યોજનાનું ભૂમિપૂજન-લોકાર્પણ, PM મોદી જનતાને કરશે સંબોધન
Rajkot/આજે કોંગ્રેસ નેતા રાજકોટમાં, ભરતસિંહ સોલંકી જશે ખોડલધામ, નરેશ પટેલ સાથે મુલાકાત કરશે, ખોડલધામના ચેરમેન છે નરેશ પટેલ
Not Set/ગુજરાતમાં ઇનસર્વિસ તબીબોની રેલી, આજે 6 મહાનગરપાલિકામાં કરશે રેલી, તબીબોના પડતરપ્રશ્નો ઉકેલવા માગ, એસઓપીના પાલન સાથે રેલી, વેતનમાં વધારો અને કાર્યબોજ હળવો કરો, અનેકવાર રજૂઆત પરિણામ શૂન્ય, જિલ્લા કલેક્ટરને અપાશે આવેદનપત્ર, અમદાવાદ-વડોદરા અને સુરતમાં રેલી, ભાવનગર-રાજકોટ અને જામનગરમાં રેલી