Gujarat/આવતીકાલે કોંગ્રેસ નેતા રાજકોટમાં , ભરતસિંહ સોલંકી જશે ખોડલધામ , નરેશ પટેલ સાથે મુલાકાત કરશે , ખોડલધામના ચેરમેન નરેશ પટેલ
Gujarat/પોરબંદર કોસ્ટ ગાર્ડે બે પાકિસ્તાની બોટ ઝડપી , 2 બોટ સાથે 18 પાકિસ્તાની માછીમારો ઝડપાયા , ભારતીય જળ સીમામાં ગેરકાયદે ઘુસી પાક બોટ
Gujarat/GAS કેડરના 16 અધિકારીઓને પ્રમોશન , IAS તરીકે તમામ અધિકારીઓને બઢતી , અધિકારીઓને ગુજરાતમાં બઢતી અપાઈ , રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અધિકારીઓને બઢતી
Gujarat/રાજકોટમાં કોરોનાના બે કેસ મળ્યા , રૈયા રોડ અને સરદારનગરમાંથી મળ્યા કેસ , મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી આવી સામે , મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ
Gujarat/પૂર્વ CM વિજય રૂપાણી દિલ્હીમાં , PM મોદી સાથે કરી શુભેચ્છા મુલાકાત , CM પદ છોડ્યા બાદ પ્રથમવાર મુલાકાત , જેપી નડ્ડા સાથે સાંસદે કરી હતી મુલાકાત , સાંસદ રામમોકરિયાએ કરી હતી મુલાકાત , જે.પી. નડ્ડાને જન્મ દિનની શુભેચ્છાઓ આપી હતી
Gujarat/જામનગર ધ્રોલ પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત , પોલીસ સ્ટેશનમાં રાજકોટના યુવાનનો આપઘાત , પ્રેમ પ્રકરણમાં રાજન સુરાણી નામના યુવકની આત્મહત્યા , ધ્રોલ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો યુવાનને , બહારથી જ ઝેરી દવા પી પોલીસ મથકે પહોંચ્યો હતો , પોલીસ સ્ટેશનમાં જ યુવક ઢળી પડ્યો , પોલીસે યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો , તબીબોએ યુવાનને મૃત જાહેર કરતા ખળભળાટ , સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/ઉનાના નવાબંદરમાં 8 ખલાસી ગુમનો મામલો , દરિયામાં ગુમ વધુ 2 ખલાસીના મૃતદેહ મળ્યા , અત્યાર સુધી 5 ખલાસીના મૃતદેહ મળી આવ્યા , ગઈકાલે સમુદ્રમાં લાપતા થયા હતા માછીમારો , હજુ પણ 3 જેટલા માછીમારો દરીયામાં ગુમ , લાપતા માછીમારોની શોધખોળ હાથ ધરાયી
Gujarat/રાજ્યમાં કોરોનાના નવા 45 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 15 કેસ , છેલ્લા 24 કલાકમાં 45 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 318 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,125 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,203
Gujarat/ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેનની વરણી , ચેરમેન પદે જયંતિભાઈ બરોચિયાની વરણી , વાઇસ ચેરમેન પદે હરિભાઈ ઠુમ્મરની વરણી , ભાજપ દ્વારા બંનેના નામનું અપાયું હતું મેન્ડેટ , કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા રહ્યા ઉપસ્થિત , ભાજપ જિલ્લા પ્રમુખ પણ રહ્યા ખાસ હાજર
Gujarat/વિધાનસભામાં નેતા વિપક્ષ બન્યા સુખરામ રાઠવા , સુખરામ રાઠવાના નામની સત્તાવાર જાહેરાત , કોંગ્રેસના ધારાસભ્યની દળની બેઠકમાં કરાયો ઠરાવ , સુખરામ રાઠવા નેતા વિપક્ષ તરીકે થયા પસંદ , નવા વિપક્ષ નેતા બન્યા સુખરામ રાઠવા