Gujarat/અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ , દર્દી ઓમિક્રોન સંક્રમિત ન હોવાનો સુપ્રિટેન્ડેન્ટનો દાવો , સિવિલમાં શંકાસ્પદ દર્દીને કરાયો દાખલ , સેમ્પલ લઈને પુના લેબોરેટરીમાં મોકલાશે , શંકાસ્પદ દર્દી રાણીપ વિસ્તારનો રહેવાસી , અગાઉ જામનગર, રાજકોટમાં આવ્યા છે શંકાસ્પદ કેસ
Gujarat/કોંગ્રેસના ધારાસભ્યો દળની બેઠક , વિધાનસભાના હોલમાં ધારાસભ્યોની બેઠક , સુખરામ રાઠવાની થશે વિપક્ષના નેતા તરીકે વરણી , બેઠકમાં નવા વિપક્ષના નેતાની થશે જાહેરાત , પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિત , પ્રભારી રઘુ શર્મા પણ બેઠકમાં હાજર , બેઠકમાં જગદીશ ઠાકોરનું કરાયું સ્વાગત
Gujarat/મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદમાં , સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીમાં કરી તપાસ , મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શનમાં , હાઈકોર્ટના વકીલની ફરિયાદ બાદ જાત તપાસ , વિભાગમાં ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ , મળતિયાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ , મહેસૂલ મંત્રી રાજેન્દ્ર્ર ત્રિવેદીનું નિવેદન , સાંજ સુધીમાં અધિકારીઓની બદલીના આદેશ
Gujarat/જગદીશ ઠાકોર બન્યાં પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખની સત્તાવાર જાહેરાત કરાઇ, હાઇકમાન્ડે ચાવડાની કામગીરીની કરી પ્રશંસા, જગદીશ ઠાકોરની પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી, AICC દ્વારા સત્તાવાર રીતે કરાઇ જાહેરાત, વધુ એક સમાચારમાં મંતવ્ય ન્યૂઝ અગ્રેસર, મંતવ્ય ન્યૂઝે એક માસ પહેલાં આપ્યા હતા સમાચાર
Gujarat/સુરતમાં આવકવેરા વિભાગની દરોડાની કામગીરી, વહેલી સવારથી દરોડાનો ધમધમાટ, સૂત્રોનાં હવાલેથી ખબર, સંગીની બિલ્ડર ગ્રુપને ત્યાં IT વિભાગની રેડ, સંગીની ગ્રુપનાં બે ભાગીદારોને ત્યાં પણ રેડ, બિલ્ડર્સને ફાયનાન્સ કરનારા ફાયનાન્સરને ત્યાં પણ રેડ, સુરતમાં 21 જેટલા બિલ્ડર્સ-ભાગીદારોને ત્યાં રેડ, તપાસને અંતે મોટાં બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકા
Gujarat/નવા બંદરના દરિયામાં બોટ ડુબવાનો મામલો,રાત્રે અને વહેલી સવારે મળી આવ્યા માછીમારના મૃતદેહ,હજુ પણ છ માછીમારો લાપતા,અન્ય 2 માછીમારોના મૃત્યુ,4 માછીમાર સુરક્ષિત કાંઠે આવ્યા હતા,હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરાયું હતુ,ગઇકાલે દરિયામાં 10 બોટની જળસમાધિ
Gujarat/રાજકોટમાં કોંગ્રેસ કાર્યકર પર ફાયરીંગનો મામલો,અભિષેક તાળા અને તેનો ભાઇ ભાગેડુ જાહેર,કોંગ્રેસના અગ્રણી છે અભિષેક તાળા બનાવના 14 દિવસ બાદ કાર્યવાહી,CRPC એકટ કલમ 70 મુજબ વોરન્ટ ઇસ્યુ,પકડાય નહિ તો તેની મિલ્કત ટાંચમાં લેવાશે ,રકમની લેતી દેતી મામલે બબાલ થઇ હતી
Gujarat/અમદાવાદ બાદ સુરતમાં ITનાં દરોડાનો ધમધમાટ,સુરતમાં ITનું સર્ચ ઓપરેશન,રિયલ એસ્ટેટનાં ધંધાર્થીઓને ત્યાં તપાસ,રિયલ એસ્ટેટનાં મોટા માથાને ત્યાં દરોડા,વહેલી સવારથી IT વિભાગની સઘન તપાસ,30 જેટલાં સ્થળોએ દરોડાની કાર્યવાહી,તપાસને અંતે બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકા
Gujarat/કોંગ્રેસનાં નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાશે,શનિવાર અથવા સોમવારે યોજાશે સમારોહ,પ્રમુખ-વિપક્ષના નેતાની થશે સત્તાવાર જાહેરાત,પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની થશે જાહેરાત,વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની થશે જાહેરાત ,જગદીશ ઠાકોર શનિવાર અથવા સોમવારે પદ ગ્રહણ કરશે,દિલ્હીથી પરત ફર્યા બાદ જગદીશ ઠાકોર કરશે ચર્ચા,પદગ્રહણ સમારોહ અંગે નેતાઓ સાથે કરશે ચર્ચા ,સાંજે 4 વાગે કોંગ્રેસના ધારાસભ્યોની મળશે બેઠક ,વિધાનસભાના હોલમાં મળશે ધારાસભ્યોની બેઠક ,બેઠકમાં વિપક્ષના નવા નેતાની થશે વિધિવત જાહેરાત
Gujarat/ગાંધીધામ તાલુકા ભાજપ મહામંત્રીને સસ્પેન્ડ,તેલ ચોરીમાં ભાજપ મહામંત્રીનું સામે આવ્યું નામ,ગોકુલ કંપનીમાંથી થઇ હતી તેલ ચોરી,શૈલેષ લાવડીયાને હોદા પરથી કરાયા મુક્ત