Gujarat/સુરત સ્થિત તામિલનાડુ મર્કેન્ટાઇલ બેંકમાં લોન કૌભાંડ,મશીનરી લોનના નામે 16.51 કરોડનું કથિત કૌભાંડ,બેંકના શાખા મેનેજર સહિત 22 સામે ફરિયાદ,ખોટા દસ્તાવેજો ઉભા કરી મિલીભગતનીતિથી મેળવી લોન,લોન મેળવ્યા બાદ લોનધારકોએ હપ્તા ભર્યા નથી,આર્થિક નિવારણ શાખામાં ફરિયાદના આધારે તપાસ
National/જેટ એરવેઝ પુનઃ બેઠું થવા આતુર , 100 વિમાન ખરીદવા જેટ તૈયાર , બોઇંગ અને એરબસ પાસેથી ખરીદશે વિમાન , જેટ 2022માં સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરશે , કાલરોક અને જાલાને ખરીદી છે જેટ એરવેઝ
National/ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મમતા દીદીને મળ્યા , બેંગાલ ગ્લોબલ સમિટ 2022માં લેશે ભાગ , ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને કર્યું એલાન , પશ્ચિમ બંગાળમાં રોકાણની તકો અંગે કરી ચર્ચા , બંગાળમાં અનેક તકો રહેલી છે- ગૌતમ અદાણી
International/ભારત અને દક્ષિણ આફ્રિકા સિરીઝ પર ખતરો , દક્ષિણ આફ્રિકાએ સ્થાનિક ક્રિકેટ રદ્દ કર્યું , ઓમિક્રોનથી વધતા કેસને પગલે નિર્ણય , 17 ડિસેમ્બરે છે ભારત- દક્ષિણ આફ્રિકા ટેસ્ટ , સ્થાનિક ક્રિકેટ ટીમમાં નોંધાયો છે કોરોના કેસ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસની અડધી સદી , છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 50 કેસ , ગઇકાલે કોરોનાના 45 કેસ નોંધાયા હતા , અમદાવાદમાં સૌથી વધુ 15 કેસ , રાજકોટમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ , છેલ્લા 24 કલાકમાં 24 લોકો ડિસ્ચાર્જ
Gujarat/જામનગરમાં આફ્રિકાથી પરત ફરેલા પ્રવાસીને કોરોના , ઓમિક્રોનની તપાસ અર્થે સેમ્પલ પૂણે લેબ મોકલાયા , ગઈકાલે આફ્રિકાથી આવેલ દર્દીને થયો હતો કોરોના , જીજી હોસ્પિટલમાંથી નમૂના પુણે લેબમાં મોકલાયા , એક મહિનામાં જામનગરમાં નોંધાયા છે 34 કોરોના દર્દીઓ
Gujarat/અમદાવાદમાં BRTS બસમાં થશે વધારો , આવતીકાલથી BRTSના 4 નવા રૂટ શરૂ , શહેરમાં 60 નવી ઈલેક્ટ્રીક બસ શરૂ કરાશે , વાસણાથી હંસપુરા, નહેરૂનગરથી સાઉથ બોપલ રૂટ , નહેરૂનગરથી સાણંદ. મણીનગરથી એરપોર્ટ રૂટ
Gujarat/ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ , PSI/LRD ભરતી પરીક્ષા મુદ્દે નિવેદન , 3 અને 4 ડિસે.યોજાનાર પરીક્ષા મોકૂફ , 6 મેદાનમાં યોજાનાર શારીરિક કસોટી મોકૂફ , ગોધરા ગ્રાઉન્ડમાં યોજાનાર પરીક્ષા મોકૂફ , નવી તારીખ હવે જણાવવામાં આવશે , કમોસમી વરસાદને પગલે પરીક્ષા મોકૂફ , ગુજરાતમાં 15 ગ્રાઉન્ડની સમીક્ષા કરી છે
Gujarat/ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ફાઇનલ , ગમે તે ક્ષણે દિલ્હીથી થઇ શકે છે જાહેરાત , આજે સવારથી જગદીશ ઠાકોર હતા દિલ્હીમાં , રાહુલ ગાંધી, રઘુ શર્મા અને ઠાકોર વચ્ચે થઇ મંત્રણા , જગદીશ ઠાકોરના નામ પર સર્વસંમતિ , વિરોધ પક્ષના નેતાના નામનું પણ થઇ શકે છે એલાન , આનંદ ચૌધરી અને પૂંજા વંશના નામની ચર્ચા , સાંજ સુધીમાં ચિત્ર થઇ શકે છે ક્લિયર
Gujarat/ભારતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી , દેશમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા , કર્ણાટકમાં નોંધાયા ઓમિક્રોનના બે કેસ , આફ્રિકાથી આવેલા પ્રવાસીઓમાં નવો વેરિયન્ટ , 66 અને 46 વર્ષીય વ્યક્તિઓમાં ઓમિક્રોન વેરિયન્ટ