Gujarat/ગાંધીનગર મનપાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,બેઠકમાં કોમર્શિયલ એકમોને ટેક્સ રાહતની જોગવાઈ,એડવાન્સ મિલકત વેરો ભરનારને રાહતની જોગવાઇ,એડવાનસ ભરનારને 10 ટકા રાહતની જોગવાઈ,સ્ટેન્ડિંગમાં 4 નવી ઇનોવા કાર ખરીદવાની જોગવાઇ,6.92 લાખની મહિન્દ્રા બોલેરો કાર ખરીદવાની જોગવાઇ
Gujarat/સુરત શહેરમાંથી ઝડપાયો નશીલો પદાર્થ,શહેરના પ્રવેશ દ્વાર પરથી ઝડપાયો નશીલો પદાર્થ,નશીલા પદાર્થ સાથે કિશોર ઝડપાયો,રાજસ્થાનથી લઇને આવી રહ્યો હતો કિશોર,નિયોલ સર્વિસ રોડ પરથી ઝડપાયો નશીલો પદાર્થ,કિશોર પાસેથી 1.98 કિલો અફીણ પકડાયું
Gujarat/રાજકોટ ભાજપમાં વધુ એક વિવાદ,રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના નામની બાદબાકી,સેવાસેતુ કાર્યક્રમની પત્રિકામાં નામ લખાયું નહીં, વિવાદ થતાં મનપાના મેયરે કરી સ્પષ્ટતા,વ્યસ્તતા હોવાની જાણ મંત્રીએ કરી હતી,મેયર ડો. પ્રદીપ ડવે કરી સ્પષ્ટતા,મંત્રીએ અગાઉથી જાણ કરતાં નામ લખ્યું નથી,રાજકોટભાજપમાં આંતરકલહ યથાવતની ચર્ચા
Gujarat/નવા બંદરની 10 જેટલી બોટ દરિયામાં ડૂબી,ભારે પવનને કારણે દરિયામા ડૂબી બોટ ,રાત્રે 1 વાગ્યે ઉનાના દરિયામાં બની ઘટના ,બોટમાં સવાર 8 થી 10 જેટલા માછીમારો લાપતા ,ભારે પવનને કારણે બોટ દરિયામાં ડૂબી ,સમગ્ર મામલે કલેક્ટરનું નિવેદન,દરિયામાં બોટ એકબીજાને ટકરાઇ હતી,4 માછીમારોનો બચાવ કરી લેવાયો છે
Gujarat/વડોદરાના સાંકરદા ગામે PCBના દરોડા,આયુર્વેદિક સીરપની આડમાં બનાવતા આલ્કોહોલ સીરપ,શંકાસ્પદ આલ્કોહોલ સીરપ મળી આવ્યું,PCBએ મોટી સંખ્યામાં મુદ્દામાલ કબ્જે કર્યો,FSL ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો,આયુર્વેદિક સીરપની આડમાં દારૂનું ઉત્પાદન,ભેજાબાજ આયુર્વેદિક સીરપની બોટલમાં દારૂનું વેચાણ,પોલીસે 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે,કંપનીના સુપર વાઇઝર સહિત બે ની અટકાયત,કંપની માલિક નીતિન કોતવાણી ફરાર,નીતિન કોતવાણી અગાઉ પર ઝડપાયો છે ,ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવવાના ગુનામાં ઝડપાયો
Gujarat/નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો,હવામાન વિભાગની આગાહીને લઇને વરસાદ,શહેરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ,કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી,ચીકુના પાકને નુકસાનની ભીતિ
Gujarat/ઓમિક્રોનના હાહાકાર વચ્ચે સુરત તંત્ર એલર્ટ,વિદેશથી સુરત આવેલા 17 મુસાફરોના રિપોર્ટ નેગેટિવ,ગતરોજ 4 વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યા,અત્યાર સુધીમાં 23 લોકોના RTPCR ટેસ્ટ થયા,અગાઉ પનામા અને યુકેથી આવેલા 4ના ટેસ્ટ,મંગળવારે વધુ 17 વ્યક્તિના ટેસ્ટ કરાયા હતા,17 વ્યક્તિઓના પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા,US, કેનેડા, દ.આફ્રિકા દેશોનો સમાવેશ,રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો
Gujarat/4 દિવસમાં સુરતમાં 837 લોકો આવ્યા,દેશના અલગ અલગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યા,11 હાઇ રિસ્ક દેશમાંથી 113 લોકો આવ્યા,937 લોકો પૈકી પાલિકાએ 392 લોકોના RTPCR ટેસ્ટ,જેમાં એક પણ મુસાફર પોઝિટિવ આવ્યા નથી,હાઇ રિસ્ક દેશમાંથી 133 મુસાફરો આવ્યા,133 પૈકી 120 મુસાફરોના RTPCR ટેસ્ટ,જેમાં તમામ મુસાફરોના રિપોર્ટ નેગેટિવ,અન્ય મુસાફરોના રિપોર્ટ આવવાના બાકી,તમામ લોકોને હોમ વોરન્ટાઇન કરી દેવાયા,ક્વોરોન્ટાઇન કરાયેલા મુસાફરોના કરાશે RTPCR,8 દિવસે ફરી RTPCR ટેસ્ટ કરાશે
Gujarat/સુરતમાં મોડલ સ્કૂલને સામાન્ય સભાની મંજૂરી,ડભોલીમાં પહેલી મોડલ પ્રાથમિક શાળા બનાવશે,11 કરોડના ખર્ચે પાલિકા તૈયાર કરાશે ,3 માળના બિલ્ડિંગમાં મેદાન, લાઇબ્રેરીની સુવિધા,સાયન્સ લેબ, કોમ્યુટર લેબ, વોક-વે સહિતની સુવિધા ,તમામ આધુનિક સુવિધાથી સજ્જ મોડલ સ્કૂલ
Gujarat/આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ ફરીયાદ , NRI યુવતીને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા , પ્રમુખના પુત્ર સાથે યુવતીને હતો પ્રેમ સંબંધ , જુના ફોટો વીડિયો વાયરલ કરવાની આપી ધમકી , યુવતીને બ્લેકમેલ કરી 33 લાખ પડાવ્યા , વધુ 20 લાખની કરી હતી માંગણી , પ્રમુખ,પતિ અને પુત્ર સહિત ચાર વિરુદ્ધ ફરીયાદ , આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો