National/જુનિયર હોકી વિશ્વકપની સેમિ ફાઇનલમાં ભારત , મહત્વપૂર્ણ મેચમાં બેલ્જિયમને હરાવ્યું , ક્વાર્ટર ફાઈનલમાં ભારતની 1-0થી જીત , 21મી મિનિટે અર્શદીપે કર્યો હતો વિજયી ગોલ , ભારત છે જુનિયર હોકી વિશ્વકપનું વર્તમાન ચેમ્પિયન
Gujarat/ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન , વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ મામલે નિવેદન , વડોદરાની માતાને ન્યાય મળશે , પોલીસ આરોપી સુધી પહોંચી નથી , પણ આરોપી સુધી પહોંચવા પોલીસના પ્રયાસ , આરોપીની MO અલગ પ્રકારની છે , જેથી પોલીસને વાર લાગી રહી છે , તપાસમાં તમામ એજન્સી કામે લાગી છે , રેલવે પોલીસ CID ક્રાઈમ કરી રહી છે તપાસ , અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ કરે છે તપાસ , ટૂંક સમયમાં અમે આરોપી સુધી પહોંચીશુ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો , છેલ્લા 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 45 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,030 , ગુજરાતમાં 24 કલાકમાં એક દર્દીનું મોત , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 26 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,134 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 293
Gujarat/ભરૂચ અને સુરતમાં PSI, LRDની પરીક્ષા મોકૂફ , કમોસમી વરસાદના કારણે પરીક્ષા મોકૂફ , શારીરિક કસોટીની નવી તારીખ કરાશે જાહેર , 3 અને 4 ડિસે. યોજાવાની હતી પરીક્ષા
Gujarat/ક્રાઈમ બ્રાન્ચની કેન્ટીન બિલ્ડીંગનું લોકાર્પણ , અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કાર્યક્રમ , ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ , તર્કશ એપ્લિકેશનનું કરશે લોકાર્પણ , સ્વાગત કક્ષ તેમજ આર્થિક ગુના નિવારણ શાખાનું લોકાર્પણ , DGP, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર
National/રાષ્ટ્રપતિએ બિલને આપી મંજૂરી , રાષ્ટ્રપતિએ 3 બિલ પરત લેવા મંજૂરી , 3 કૃષિ કાયદા પરત લેવાના બિલને મંજૂરી
Gujarat/અમદાવાદ મેડિકલ પેરા મેડિકલ સ્ટાફનો વિરોધ , કોન્ટ્રાકટ રિન્યુઅલ નહીં કરતાં વિરોધ , મેયરની ગાડી રોકી કર્યો વિરોધ , સવાર થી બેઠા હતા ધારણાં પર
National/GDP બાદ GSTમાં પણ કેન્દ્રને લાભાલાભ , નવેમ્બરમાં 1.31 લાખ કરોડનું કલેક્શન , ઇતિહાસમાં બીજું સૌથી ઉંચુ કલેક્શન આવ્યું , રોજનાં સરેરાશ 18.76 લાખ ઇ-બિલ જનરેટ થયાં , ઓક્ટોબરમાં હતું 1.30 લાખ કરોડનું કલેક્શન , એપ્રિલમાં 1.39 લાખ કરોડ GST કલેક્શન હતું
Gujarat/રાજ્યના 96 તાલુકામાં વરસાદ , સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ , ઉમરપાડા તાલુકામાં 1 ઇંચ વરસાદ , ઉના અને ખાંભા તાલુકામાં 1-1 ઇંચ વરસાદ , અન્ય 93 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ , સવારે 6 થી બપોરે 2 સુધી 8 કલાકનો વરસાદ , હવામાન વિભાગે આવતીકાલે પણ આપી આગાહી
Gujarat/અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ , શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદ , સિંધુભવન, પકવાન, થલતેજમાં વરસાદ , હવામાન વિભાગે કરી છે કમોસમી વરસાદની આગાહી