Gujarat/અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે નહીં , ગત વર્ષની જેમ આ વર્ષે પણ નહીં યોજાય , 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે કાર્નિવલ , ફ્લાવર શો પણ યોજાશે નહીં , કોરોનાની પરિસ્થિતિને લઇને નહીં યોજાય પ્રોગ્રામ , ગત વર્ષે પણ યોજાયા ન હતા કાર્યક્રમો , 1 થી 14 જાન્યુ. યોજાય છે ફ્લાવર શો , AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય
Gujarat/ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક , વિવિધ પ્રોજેકટ મુદ્દે થઈ ચર્ચા , ધરોઈ, સુરત ડ્રિમ સીટી પ્રોજેકટ સહિતના મુદ્દે ચર્ચા , બેઠકમાં ગૃહ રાજયમંત્રી પણ હાજર
Gujarat/ખેલ મહાકુંભ આ વર્ષ યોજાશે , વાયબ્રન્ટ બાદ બજેટ સત્ર આવી રહ્યું છે , નવા મંત્રીઓ ગતિ સાથે કામ કરી રહ્યા છે , નાણામંત્રીએ બજેટની તૈયારી કરવાની સુચના આપી , રાજસ્થાનને ગુજરાત સરોવર નિગમ પાણી આપે છે , પાણીના બદલામાં ગુ.સરકારે નાણાં વસૂલાત બાકી છે , રાજસ્થાન મુદ્દે કોંગ્રેસ સરકાર ભય ન ફેલાવે , ભારતમાં ઓમોક્રોમનો એકપણ કેસ નથી , આરોગ્ય વિભાગ સતત મોનીટરીંગ કરે છે , વિદેશથી આવનારાઓનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે , એરપોર્ટ પર મુસાફરોનું ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે
Gujarat/ડાકોર નગરપાલિકા આવી વિવાદમાં, 4 સભ્યોના સભ્ય પદ રદ કરવાનો હુકમ, ખોટા ઠરાવો કરવા બદલ સભ્ય પદ રદ, પ્રાદેશિક કમિશનર દ્વારા કરાયો હુકમ, મહિલા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના સભ્ય
Delhi/દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તું થયું, દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ ઘટાડયો, કેજરીવાલ સરકારે વેટ ઘટાડયો, દિલ્હીવાસીઓને મોટી રાહત
America/અમેરિકાના મિશીગનમાં સ્કૂલમાં ગોળીબાર, ફાયરિંગમાં 3 વિદ્યાર્થીઓના થયા મોત, 15 વર્ષના વિદ્યાર્થીએ કર્યું ફાયરીંગ, એક શિક્ષક સહિત 6 લોકો ગંભીર, ફાયરીંગ કરનાર વિદ્યાર્થીની ધરપકડ
India/ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક રૂ.12 હજાર, નેશનસ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ-2019ની માહિતી, દેશમાં ખેડૂતોની આવકમાં ગુજરાત 10-મા-ક્રમે, ખેડૂતોની આવકમાં મેઘાલય દેશમાં મોખરે, મેધાલયના ખેડૂતોની માસિક આવક રૂ.29 હજારથી વધુ
Gujarat/રાજ્યમાં 36.18 લાખ લોકો આજે પણ રસીથી વંચિત, રાજ્યમાં 46.47 લાખ બીજા ડોઝ રસીથી વંચિત, અમદાવાદમાં 7.41 લોકોએ બીજો ડોઝ લીધો નથી, નવા વેરિયન્ટ ઓમિક્રોનની ચિંતા, સરકાર અને તંત્રનું આગોતરૂ આયોજન, હજી રાજ્યમાં લોકજાગૃતિનો અભાવ
India/આજે વિશ્વ એઇડ્સ દિન, ગુજરાતમાં એઇડ્સની જાણકારીનું પ્રમાણ ઓછું, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5નું તારણ, રાજ્યમાં માત્ર 29 ટકા મહિલા એઇડ્સથી વાકેફ, રાજ્યમાં માત્ર 36 ટકા પુરીષ એઇડ્સથી માહિતગાર, રાજ્યમાં 1.03 લાખ લોકો એઇડ્સ પીડિત હોવાનું તારણ, ગ્રામ્યવિસ્તારમાં એઇડ્સ જાગૃતિનો અભાવ
Gujarat/ગુજરાતમાં ચોમાસુ દુર્ઘટનાના કારણે 162 મૃત્યુ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે આપી માહિતી, ગતવર્ષની તુલનામાં મૃત્યુ ઓછા નિપજ્યાં, ગત વર્ષે આ જ સમયે 190ના મૃત્યુ નિજ્યા હતા, ચોમાસુ દુર્ઘટનામાં મૃત્યુ અંગે ગુજરાત ત્રીજા ક્રમે