Ahmedabad/અમદાવાદમાં રસીકરણ માટે પ્રોત્સાહન, રસી લેનારા નાગરિકો માટે ડ્રો થશે, રસી લેનારા લકી નાગરિકને 60 હજારનો મોબાઇલ, કોરોનાનો બીજો ડોઝ લેનારા નાગરિકો માટે ડ્રો, કોર્પો.ની હોસ્પિટલમાં પણ વેક્સીન વિના નો-એન્ટ્રી, દર્દીના સ્વજનો માટે કોર્પો.નો નિર્ણય
Gujarat/ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક, મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને કેબિનેટ, રાજ્યમાં કમોસમી માવઠાની સમીક્ષા, અમદાવાદ સહિત અનેકજિલ્લામાં કમોસમી વરસાદ, કૃષિ પાક નુક્સાનીના પેકેજની સમીક્ષા, વાઇબ્રન્ટ-2022ની પૂર્વ તૈયારીની ચર્ચા, શાળા શરૂ થયા પછીની સ્થિતિની સમીક્ષા, એલઆરડી પરીક્ષાના આયોજનની સમીક્ષા, 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષાનો થશે પ્રારંભ
Gujarat/ખેડૂતો સાથે બેઠક કરવા મોદી સરકાર તૈયાર , ખેડૂતોની તમામ માગો સ્વીકારાઇ- સૂત્ર , માગો અંગે સંયુક્ત કિસાન મોરચાએ કર્યો દાવો , સંયુક્ત કિસાન મોરચાને મોકલ્યો ચર્ચાનો પ્રસ્તાવ , કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનના 5 નામ માગ્યા , સરકારે MSP કમિટી બનાવવાનો નિર્ણય કર્યો , ગૃહમંત્રાલયનો પણ આદેશ, કેસો પાછા ખેંચાય , ગૃહ વિભાગે તમામ મુખ્યમંત્રીઓને કરી અપીલ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો , છેલ્લા 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 40 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,985 , ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 27 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,108 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 275
Gujarat/8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત્,રાત્રીના કર્ફ્યુમાં કરવામાં આવ્યો ઘટાડો,રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું,8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે,લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ,લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્,કર્ફ્યુ બાબતે રા.સરકારે નોટિફેકશન જાહેર
National/દેશનું અર્થતંત્ર પૂર ઝડપે દોડ્યું,બીજા ક્વાર્ટરમાં GDP 8.4 ટકા,દેશનું અર્થતંત્ર રિકવરી તરફ,નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના આંકડા,ગત વર્ષે માઇનસ 7.5 ટકા હતો GDP,RBIને 7.9 ટકા GDP રહેવાનું હતો અનુમાન
Gujarat/માલપુર નાગરિક સહકારી બેઠકની ચૂંટણી મામલો , ચૂંટણીમાં તમામ ડિરેક્ટરો બિનહરીફ , 5 ડિસે. યોજાવાની હતી બેન્કના સદસ્યોની ચૂંટણી , સભાસદ દ્વારા કામ ચલાઉ મનાઇ હુકમ લાવવામાં આવ્યો હતો , મનાઇ હુકમ હટી જતા જસુ પટેલની પેનલ બિનહરીફ , ધારાસભ્ય છે જસુભાઇ પટેલ , અન્ય ઉમેદવારોના ઉમેદવારી પત્રો પણ થયા રદ્દ , તમામ 13 ઉમેદવારો થયા બિનહરીફ
Gujarat/અમદાવાદના રત્નમણીમાં ITની રેડનો મામલો , તપાસ દરમિયાન 15 લોકર મળી આવ્યા , 1 કરોડ જેટલી રોકડ રકમ સીઝ કરાઇ , 5 કરોડ રૂપિયાની જવેલરી પણ મળી આવી , 200 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યા , કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા
Gujarat/જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ,મનપા વિસ્તારમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા,કોરોનાના કેસ નોંધાતા તંત્રમાં દોડધામ
Gujarat/અતિવૃષ્ટિથી નુકસાનીને લઈને સહાયની જાહેરાત,જીતુ વાઘાણીએ પ્રેસ કરી આપી માહિતી,મુખ્યમંત્રીના આદેશથી સર્વે પૂર્ણ થયોઃ વાઘાણી,9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ,હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય,બે હેક્ટરની મર્યાદામાં અપાશે સહાય, એસડીઆરએફના નિયમ પ્રમાણે અપાશે સહાય,6 થી 24 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી,ઓનલાઈન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે,7.65 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનીનું વળતર,37 તાલુકા, 6 જીલા અને 1530 ગામોના ખેડૂતો