Gujarat/કરજણના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા,ના.મામલતદાર જે.ડી.પરમાર લાંચ લેતાં પકડાયા,ગાડીના બીલ પાસ કરાવવા માંગી લાંચ,ના.મામલતદારે 20 હજારની લાંચ માંગી,5 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા,વિ.સભા પેટાચૂંટણીમાં મુકેલ ગાડીનું બીલ પાસ કરાવવા લાંચ
Gujarat/વાપી નપા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, 44 માંથી 36 બેઠકો પર ભાજપનો વિજય, અગાઉ 1 બેઠક ભાજપ બિનહરીફ જાહેર, અન્ય 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય
Gujarat/કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું ટ્વીટ, ભાજપ દ્વારા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલાયું, કોંગ્રેસ માટે અનુકૂળ પરિસ્થિતિ છે, આક્રમક નેતૃત્વ પ્રદાન કરવા કરી માંગણી, રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલને ઉલ્લેખીને કર્યું ટ્વીટ
Gujarat/CMની અધ્યક્ષતામાં ગિફ્ટ સીટી ખાતે મળી રિવ્યુ બેઠક, અત્યાર સુધીના ગિફ્ટ સિટીના વિકાસ મુદ્દે ચર્ચા થઈ, ગિફ્ટ સિટીમાં 12000થી વધુને રોજગારી આપે છે, 260થી વધુ કંપની કામ કરે છે, IFCના કામ મુદ્દે ચર્ચા, ઇન્ટરનેશનલ લેવલે ગેટ વે બને તે માટે ચર્ચા થઈ, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ મુદ્દે ચર્ચા થઈ
Gandhinagar/CM આજે ગિફ્ટ સિટીની લેશે મુલાકાત, ગિફ્ટ સિટી અંગે CM કરશે રિવ્યુ બેઠક, વાયબ્રન્ટ દરમ્યાન PM મોદી કરશે મુલાકાત, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ થશે શરૂ, PM મોદીના હસ્તે થવાનું છે ઉદ્ઘાટન
Gujarat/આજે 8 મનપામાં રાત્રિ કર્ફયૂની મુદત પૂર્ણ, આજે સરકાર જાહેર કરી શકે નવી SOP, નવી ગાઇડલાઇન જાહેર કરી શકે સરકાર, આઠ મનપામાં હજી રાત્રિ કર્ફયૂ છે અમલી, ગઇકાલે ગૃહમંત્રીએ યોજી હતી બેઠક, આજે મુખ્યમંત્રી સાથે કરાશે ચર્ચા, જનહિતમાં નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે
Gujarat/ગુજરાતમાં 16 હજાર કંપનીને તાળા, નોટબંધીથી કોરોના સુધીનું સરવૈયુ, એપ્રિલથી નવે.અંત સુધીમાં 1500 કંપની બંધ, કોરોના બાદ કંપની રજિસ્ટ્રેશનમાં વધારો, દોઢ વર્ષમાં 14 હજાર થી વધુ કંપનીની નોંધણી, બંધ કંપનીમાં નાનીપેઢીથી મોટી કંપનીનો સમાવેશ
Gujarat/ગુજરાતમાં ગેરકાયદે ઇમારત તોડો, ફાયરસેફ્ટી અને બીયુ અંગે આદેશ, ગુજરાત હાઇકોર્ટે કર્યો આદેશ, ગેરકાયદે ઇમારત તોડી દાખલો બેસાડો, તંત્ર લોકોની જિંદગીને કેન્દ્રસ્થાને રાખે, નક્કર કાર્યવાહી કરવા હાઇકોર્ટનો નિર્દેશ
Delhi/આવતીકાલથી ટેક્સટાઇલ પર 12 ટકા જીએસટી, 5 ટકાના સ્થાને 12 ટકા જીએસટી લાગુ, ગુજરાત સહિત દેશના 30 કરોડ પરિવાર સંકટમાં, કાપડ વેપાર અને ઉદ્યોગ સંકટમાં, વેપારીએસો. અને ઉદ્યોગકારોને મુશ્કેલી, કેન્દ્ર અને ગુજરાત સરકારને રજૂઆત, આજ દિન સુધી પરિણામ નહીં, આવતીકાલથી જીએસટી 12 ટકા દર લાગુ
Morbi/મોરબીના સિરામીક ઉદ્યોગ માટે સારા સમાચાર, ચીનથી આયાત થતી ટાઇલ્સ પર ડ્યૂટી, એન્ટીડમ્પીંગ ડ્યૂટી લગાવવા કેન્દ્રનો નિર્ણય, પ્રતિ સ્કવેરફૂટ 10 રૂ. ટેક્સ લેવા નિર્ણય, દક્ષિણના રાજ્યોમાં ટાઇલ્સની માગ વધશે, મોરબીના ટાઇલ્સઉદ્યોગને થશે ફાયદો