Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Delhi/આજે હરીકુમાર નેવીના વડાનો સંભાળશે ચાર્જ, નૌકાદળના ચીફ પદે વાઇસ એડમિરલ હરીકુમાર, આજે નિવૃત્ત થઈ રહ્યા છે એડમિરલ કરમબીરસિંહ, હરિકુમાર એડમિરલ કરમબીર પાસેથી સંભાળશે ચાર્જ

India/આજથી CBSE બોર્ડની ધો.10ની પરીક્ષા, પ્રમુખ વિષયની પરીક્ષાઓ આજે લેવાશે, સત્ર ટર્મ-1 અને ટર્મ-2 ની લેવાશે પરીક્ષા, 11.30 કલાકે પરીક્ષાઓનો થશે પ્રારંભ, કોવિડ ગાઈડલાઇન મુજબ લેવાશે પરીક્ષા

Delhi/સંસદમાં શિયાળુ સત્રનો આજે બીજો દિવસ, સરકારને ઘેરવા આજે વિપક્ષની મળશે બેઠક, આજે સવારે 10.00 કલાકે યોજાશે બેઠક, બેઠકમાં સાંસદોના સસ્પેન્શન મુદ્દે કરાશે ચર્ચા, ગઈકાલે 12 સાંસદોને કરાયા હતા સસ્પેન્ડ, કોંગ્રેસ, TMC, શિવસેનાના સાંસદને કરાયા હતા સસ્પેન્ડ

National/ટ્વિટરના CEOએ આપ્યું રાજીનામું,જૈક ડૉર્સીએ આપ્યું રાજીનામું,પરાગ અગ્રવાલ બન્યા ટ્વિટરના CEO,ડૉર્સીએ ટ્વીટ કરીને આપી જાણકારી

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો,છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 27,રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,945,ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં,રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 49,ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,081,રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 262

Gujarat/CM કાલે ગિફ્ટ સિટીની લેશે મુલાકાત, ગિફ્ટ સિટી અંગે કરશે રિવ્યુ બેઠક, વાયબ્રન્ટ દરમ્યાન PM લેશે ગિફ્ટ સિટીની મુલાકાત

Gujarat/આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરેનું નિવેદન, નેગેટિવ રિપોર્ટ આવશે તે જ લોકો એરપોર્ટ બહાર જઇ શકે, 72 કલાકની અંદર રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી, એરપોર્ટ પર 30 મિનિટમાં રિપોર્ટ આવી જાય, તે માટે એંટીજન RTPCR કરાશે: શિવહરે, ભારત સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા આપી છે, 12 દેશોમાંથી આવતા મુસાફરોના ફરજિયાત ટેસ્ટિંગ, રિપોર્ટ પોઝિટીવ આવશે તો આઇસોલેટ કરાશે, હોસ્પિટલ અથવા હોટેલમાં આઇસોલેટ કરાશે, એરપોર્ટ પર વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું, મુસાફરોને કોઇપણ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા

Cricket/ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ ડ્રો, કાનપુરમાં હતી પ્રથમ ટેસ્ટ મેચ, ભારતે આપ્યો હતો 284 રનનું લક્ષ્ય

Gujarat/છેતરપિંડી કેસમાં CBIની મોટી કાર્યવાહી, CBIના રાજકોટ અને ઉપલેટામાં દરોડા, રાજકોટ-ઉપલેટા સહિત સાત સ્થળોએ દરોડા, રાજકોટની કંપની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ, યુનિયન બેંક સાથે 44.64 કરોડની છેતરપિંડી, દરોડા દરમિયાન ઘર-ઓફીસમાં સર્ચ, સર્ચ દરમિયાન CBIને મળ્યાં દસ્તાવેજ, રાજકોટની કંપની વિરુદ્ધ દાખલ કર્યો કેસ, મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ સામે કેસ, કંપનીના ભાગીદારો સામે પણ કેસ દાખલ, આશીષ બી. તલાવિયા, કિશોર વૈષ્ણવીના નામ, રામજી એચ.ગજેરા, કલ્પેશ પી.તલાવિયા, ભાવેશ એમ. તલાવિયા વિરુદ્ધ કેસ દાખલ

National/રાજ્યસભામાં કૃષિ કાયદા પરત બિલ પર ચર્ચા, કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે રજૂ કર્યુ બિલ, અગાઉ લોકસભામાં કૃષિ કાયદા પરત બિલ પાસ, વિપક્ષના વિરોધ સાથે રાજ્યસભામાં કૃષિ કાયદા પરત બિલ પાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy