Gujarat/બોલિવુડ અભિનેતા સલમાનખાન અમદાવાદમાં, ફિલ્મનાં પ્રમોશન માટે આવ્યા અમદાવાદ, ગાંધીઆશ્રમ ખાતે રેંટિયો કાંત્યો, ગાંધીઆશ્રમમાં ડાયરીમાં નોંધ કરી
National/ઓમિક્રોનને લઇ ભારતે નવી ગાઇડલાઇન જાહેર કરી, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન, હાઇ રિસ્ક ધરાવતા દેશોના પ્રવાસીઓ માટે ગાઇડલાઇન, પ્રવાસીઓ માટે પોસ્ટ એરાઇવલ કોરોના ટેસ્ટ ફરિજયાત, એરપોર્ટ પર જ કરાશે RT-PCR ટેસ્ટ
Delhi/ગુજરાતમાં 2.49 કરોડ પોષક આહારથી વંચિત, નીતિ આયોગનો મલ્ટીડાયમેન્શન પોવર્ટી રિપોર્ટ, ગુજરાતના 41 ટકા લોકો પોષક આહારથી વંચિત, ગુજરાતમાં 2વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી, વર્ષ-2019માં 1.96 લાખ બાળકો કુપોષિત હતા, વર્ષ-2021માં 3.20 લાખ બાળકો કુપોષિત, 2 વર્ષમાં 1.24 લાખ બાળકો કુપોષિત, સરકારની યોજના પરંતુ અમલ નહિવત
uttarpradesh/ઉત્તરપ્રદેશમાં TET પેપર લીક, પરીક્ષાના દિવસે જ પેપર લીક થતાં પરીક્ષા રદ્, 2 હજાર 554 કેન્દ્રો પર યોજાઇ હતી પરીક્ષા, આગામી પરીક્ષા એક મહિના પછી, ફોર્મ ભરેલાંની પરીક્ષા ફી લેવાશે નહી, પેપર લીક તપાસમાં 23ની ધરપકડ
Gujarat/આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરનામુ, આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રક્રિયાનો પ્રારંભ, રાજય ચૂંટણી પંચનુ જાહેરાનામુ, 4 ડિસે. સુઘી ઉમેદવારીપત્રો ભરી શકાશે, 7 ડિસે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ
Delhi/વિશ્વભરમાં નવા વેરિઅંટ ઓમિક્રોનનો ખતરો, WHOના ચીફ સાયન્ટિસ્ટે આપ્યા રાહતના સમાચાર, ઓમિક્રોન વેરિઅંટ પર કોરોના રસી કારગર, રસી ન લીધી હોય તેઓએ તત્કાળ રસી લેવી, WHOના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.સૌમ્યા સ્વામીનાથન
Tamilnadu/તમિલનાડુમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6, સવારે 4.17 કલાકે અનુભવાયો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ વેલ્લોરથી 36 કિ.મી. દૂર
Delhi/સંસદનું શિયાળું સત્ર આજથી થશે શરૂ, કેન્દ્ર સરકાર સત્રમાં લાવશે વિવિધ બિલ, કૃષિ કાનૂન પાછા ખેંચવા રજૂ કરાશે બિલ, વિપક્ષ MSPના મુદ્દે સરકારને ઘેરવા તૈયાર, શિયાળું સત્રમાં મોંઘવારીનો મુદ્દો પણ ગાજશે, વિપક્ષ પહેલાં જ દિવસે કરી શકે છે હોબાળો, સર્વદળીય બેઠકમાં જ વિપક્ષની આક્રમકતા
International/ઓસ્ટ્રેલિયામાં ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી,દક્ષિણ આફ્રિકાથી સિડની આવેલા બેના રિપોર્ટ પોઝિટિવ,ન્યુ સાઉથ વેલ્સ હેલ્થ વિભાગે કર્યું જાહેર,બંને મુસાફર 27 નવેમ્બરે આવ્યાં હતા સિડની,બંનેએ કોવીડ રસીના બન્ને ડોઝ લીધા હતા,260 માંથી 12 મુસાફરો આઇસોલેશન હેઠળ
Gujarat/અમદાવાદમાં નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ,નવરંગપુરા પો.સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ,ઓછા વ્યાજદરે લોન આપવાનું કહી આચરી છેતરપિંડી,1.50 લાખની છેતરપિંડી આચરનાર સામે ફરિયાદ,રમાકાંત શાહુ નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ,નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી