Gujarat/રાજકોટ મહાનગર પાલિકામાં કૌભાંડ,કૌભાંડમાં મહેકમ ખાતાના આસિ. મેનેજરની સંડોવણી ,મેન પાવર સપ્લાય કરતી એજન્સી સાથે મિલિભગત ,400 કર્મચારીઓના પીએફના પૈસામાંથી કટકી ,કર્મચારી દીઠ 1814 રૂપિયાની કટકી ,જાગૃત નાગરિકે કરી મ્યુનિ.કમિશનરને કરી ફરીયાદ
National/પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ફરી ધમકી,રાત્રે મેઇલ મોકલી ગૌતમ ગંભીરને આપી ધમકી,ગૌતમ ગંભીરને મળી ત્રીજી વખત ધમકી,ISIS કાશ્મીર દ્વારા અપાઇ ધમકી
Gujarat/સુરતના ઉધના વિસ્તારમાં યુવકની હત્યા,લાકડાના ફટકા મારી કરાઈ હત્યા,ઉધનામાં હત્યા કર્યા બાદ રીક્ષામાં લઇ ગયા ,મૃતદેહને ભેદવાડ ખાડીમાં ફેકી દીધો,યુવકની હત્યા કરી હત્યારા ફરાર,પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
National/દ.આફ્રિકાથી ભારત આવેલા 2 કોરોના પોઝિટિવ , બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા હતા બંને પ્રવાસી , જેનોમ સિક્વન્સ અર્થે લેબમાં મોકલ્યા સેમ્પલ , દ.આફ્રિકાથી 94 પ્રવાસીઓ અત્યાર સુધીમાં આવ્યા , 94માંથી બે લોકો આવ્યા કોરોના પોઝિટિવ , 48 કલાકમાં મળશે જેનોમ સિક્વન્સ રિપોર્ટ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 28 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,892 , ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 45 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,999 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 291
Gujarat/યુકે પહોંચ્યો ઓમિક્રોન કોરોના વેરિયન્ટ , યુકેમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા , ચેલ્મ્સફોર્ડ અને નોટિંગહામમાં નોંધાયા કેસ , બંને સ્થાનો પર ટેસ્ટિંગ-ટ્રેકિંગ વધારાયું , યુકેના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવેદનું નિવેદન
Gujarat/વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ કેસ , ગૃહ રાજ્યમંત્રીની SITની ટીમ સાથે બેઠક , DGP આશિષ ભાટિયા બેઠકમાં હાજર , રેલવે IG સુભાષ ત્રિવેદી બેઠકમાં હાજર
Gujarat/અમરેલી કપાસ અને મગફળીની આવક વધી , બાબરા માર્કેટિંગ યાર્ડમાં આવક વધી , છેલ્લા કેટલાક દિવસથી મગફળીની આવકમાં વધારો , આજે 10 હજાર મણ કપાસની આવક થઇ , મગફળીની પણ મોટા પ્રમાણમાં આવક , કપાસના ભાવ 950 થી 1735 સુધીના ભાવ , મગફળીના 1115 સુધીના ભાવ મળતા ખેડૂતો ખુશ
Gujarat/વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ કેસ , ગૃહ રાજ્યમંત્રીની SITની ટીમ સાથે બેઠક , DGP આશિષ ભાટિયા બેઠકમાં હાજર , રેલવે IG સુભાષ ત્રિવેદી બેઠકમાં હાજર , આરોપીઓને ઝડપી પાડવા આપી સુચના
Gujarat/સુરતમાં કંટ્રક્શન રોપ વે તૂટતા એકનું મોત , ડાયમંડ બુર્સ ખાતે કંટ્રક્શન રોપ વે તૂટી , કામ કરતા 3 શ્રમિકો નીચે પટકાયા , છઠ્ઠા માળેથી નીચે પટકાયા શ્રમિકો , 2 શ્રમિકો સારવાર અર્થે હોસ્પિટલમાં