Gujarat/
સુરતના ઉધના વિસ્તારમાં યુવકની હત્યા,લાકડાના ફટકા મારી કરાઈ હત્યા,ઉધનામાં હત્યા કર્યા બાદ રીક્ષામાં લઇ ગયા ,મૃતદેહને ભેદવાડ ખાડીમાં ફેકી દીધો,યુવકની હત્યા કરી હત્યારા ફરાર,પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
