Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે , 2 દિવસ અમિત શાહ ગુજરાત પ્રવાસે , અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન , ભાજપના નેતાઓએ કર્યું સ્વાગત , કાલે અમૂલના મિલ્ક પાવડર પ્લાન્ટનું લોકાર્પણ , ગાંધીનગર અમૂલ પ્લાન્ટની લેશે મુલાકાત

International/ઓમિક્રોનના ખતરાને પગલે ICCનો નિર્ણય , મહિલા વિશ્વકપના ક્વાલિફાયર મુકાબલા કર્યા રદ્દ , ઝિમ્બાબ્વેમાં રમાનારા હતા ક્વાલિફાયર મુકાબલા , નવ દેશોની ટીમ વચ્ચે હતી ટૂર્નામેન્ટ , ટ્રાવેલ રિસ્ટ્રિક્શનને પગલે ICCનો નિર્ણય

Gujarat/ઇમર્જન્સી બેઠકમાં પીએમ મોદીની તાકીદ , આં.રા. ફ્લાઇટ શરૂ થવા અંગે પુનઃવિચાર થાય , કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટનો ભારતમાં ભય , બેઠકમાં પીએમ મોદીએ છ સૂચનો આપ્યા , વિવિધ દેશોનો આફ્રિકાથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ , શ્રીલંકાએ, અમેરિકા, યુકેએ લગાવ્યો પ્રતિબંધ

National/નવા કોરોના વેરિઅન્ટના પગલે મુંબઇમાં એલર્ટ, દક્ષિણઆફ્રિકાથી આવતાં પ્રવાસીઓ માટે નિર્ણય, દક્ષિણયાત્રિકોને કરાશે ક્વોરન્ટાઇન, મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

Gujarat/ધો.9 થી 12નાં વિદ્યાર્થીઓ માટે સમાચાર, સા.પ્રવાહમાં હેતુલક્ષી 30 ટકા પ્રશ્નો પુછાશે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત, હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાને બદલે 30 ટકા પુછાશે, 80 ટકાને બદલે 70 ટકા વર્ણાત્મક પ્રશ્નો પુછાશે, રાજ્યનાં 29 લાખ વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય

Gujarat/દુનિયામાં નવા વેરિએન્ટ ઓમીક્રોનનો ખતરો, અત્યાર સુધીનો સૌથી ખતરનાક મ્યુટન્ટ, ભારતમાં પ્રવેશશે તો બની શકે છે જોખમકારક, વેક્સિનને પણ માત આપી શકે છે આ મ્યુટન્ટ, નવા મ્યુટન્ટ સામે નિયમ પાલન જ ઉપાય

International/ચીનમાં નવા કોરોના વેરિઅન્ટના 3 કેસ, નવા કોરોના વેરિઅન્ટના પગલે હાઇએલર્ટ, 500 ફ્લાઇટ રદ કરવા એરપોર્ટ ઓથોરીટીનો નિર્ણય, સ્કુલ-કોલેજ-સ્પોર્ટસ સ્થળો બંધ, પ્રવાસનસ્થળ પણ બંધ કરાયાં, હાઇએલર્ટના પગલે જનજીવન પર અસર

Gujarat/મણિભાઇ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામું, કોંગ્રેસના પૂર્વધારાસભ્ય મણિભાઇ વાઘેલા, ધારાસભ્ય તરીકે વડગામનું પ્રતિનિધિત્વ કરતાં હતા, વર્ષ-2017માં જીજ્ઞેશ માટે બેઠક કરી હતી ખાલી, મણિભાઇએ કોંગ્રેસ અધ્યક્ષને પાઠવ્યો પત્ર, વડગામ વિધાનસભાવિસ્તારમાં છે પ્રભુત્વ, મણિભાઇની ભાજપમાં સામેલ થાય તેવી અટકળો, કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ થઈ આપ્યું રાજીનામું

Gujarat/વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સમાચાર, વિદેશથી ગુજ.આવતા પ્રવાસીનાં થશે ટેસ્ટ, પ્રવાસીઓનાં RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે, વિદેશથી આવતા પ્રવાસીઓની થશે તપાસ, નવા વેરિઅન્ટ કહેર વચ્ચે સરકારનો નિર્ણય, કોરોના સંક્રમણ અટકાવવા લેવાયા પગલા

Gujarat/ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનાં સમાચાર, કોંગ્રેસ પ્રમુખનાં નામનું થઇ શકે છે એલાન, ત્રણ-ચાર દિવસમાં મળી શકે છે નવા પ્રમુખ, નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર-શક્તિસિંહનાં નામ, બે માંથી એકની થઇ શકે છે પસંદગી, આજે રાત્રે રાહુલ ગાંધી આવશે પરત, પાંચ દિવસનાં પ્રવાસ પર હતા રાહુલ ગાંધી, આવતીકાલથી શરૂ થશે મનોમંથન, વિપક્ષનાં નેતાનાં નામની પણ થશે જાહેરાત, વિપક્ષનાં નેતા માટે ત્રણ આગેવાનનાં નામ ચર્ચામાં, શૈલેષ પરમાર,આનંદ ચૌધરીનાં નામ મોખરે, વિકલ્પરૂપે પૂજાભાઇ વંશનું નામ પણ રેસમાં, પાંચ વાઇસ પ્રેસિડેન્ટનાં નામની પાછળથી થશે જાહેરાત, એક-બે દિવસમાં મોટા આગેવાનને બોલાવાશે દિલ્હી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy