Gujarat/ ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનાં સમાચાર, કોંગ્રેસ પ્રમુખનાં નામનું થઇ શકે છે એલાન, ત્રણ-ચાર દિવસમાં મળી શકે છે નવા પ્રમુખ, નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર-શક્તિસિંહનાં નામ, બે માંથી એકની થઇ શકે છે પસંદગી, આજે રાત્રે રાહુલ ગાંધી આવશે પરત, પાંચ દિવસનાં પ્રવાસ પર હતા રાહુલ ગાંધી, આવતીકાલથી શરૂ થશે મનોમંથન, વિપક્ષનાં નેતાનાં નામની પણ થશે જાહેરાત, વિપક્ષનાં નેતા માટે ત્રણ આગેવાનનાં નામ ચર્ચામાં, શૈલેષ પરમાર,આનંદ ચૌધરીનાં નામ મોખરે, વિકલ્પરૂપે પૂજાભાઇ વંશનું નામ પણ રેસમાં, પાંચ વાઇસ પ્રેસિડેન્ટનાં નામની પાછળથી થશે જાહેરાત, એક-બે દિવસમાં મોટા આગેવાનને બોલાવાશે દિલ્હી

Breaking News