Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગાંધીનગર ચિલ્ડ્રન યુનિ.ફરી આવી વિવાદમાં, કુલપતિના સચિવ યોગેન્દ્ર પટેલે વિદ્યાર્થીને માર્યો માર, કુલપતિની હાજરીમાં માર મારતો વીડિયો વાયરલ

Gujarat/પાલનપુર GRD ભરતીમાં સર્જાઈ ધક્કામુક્કી, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે થઈ રહી છે ભરતી પ્રક્રિયા, 600ની જગ્યા માટે 6 હજાર ઉમેદવારો ઉમટ્યા, ઉમેદવારોની ભારે ભીડને પગલે અવ્યવસ્થા, હજારોની સંખ્યામાં ઉમેદવારોની ઉમટી ભીડ

Afghanistan/અફઘાનિસ્તાનનાં હિંદુ કુશક્ષેત્રમાં ભૂકંપ, ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિકટર સ્કેલ પર 4.3ની તીવ્રતા, ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભય, મોટા નુકસાનનાં સમાચાર નહીં

World/વિશ્વ આખાને ધ્રૂજાવી રહ્યો છે કોરોના, જર્મનીમાં ફરી 24 કલાકમાં પોણો લાખ કેસ, 72 કલાકમાં જ જર્મનીમાં સવા બે લાખ કેસ, યુકેમાં કોરોનાનો ભયાનક ભરડો, યુકેમાં 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ, રશિયામાં 24 કલાકમાં 34 હજાર નવા કેસ, ચેક રિપબ્લિકમાં 27 હજારથી વધુ નવા કેસ, પોલેન્ડમાં 24 કલાકમાં 26 હજારથી વધુ કેસ, નેધરલેન્ડમાં 24 કલાકમાં 21 હજારથી વધુ કેસ, બેલ્જિયમમાં 20 હજારથી વધુ નવા કેસ, ફ્રાન્સમાં સતત બે દિવસથી 30 હજાર+ કેસ

Gujarat/ગુજરાતમાં ઇમ્યુનિટી સર્વેની જરૂર, નિષ્ણાત તબીબોનો મત, છેલ્લે જુલાઇમાં સીરો સર્વે થયો હતો, નવા વેરિએન્ટના પ્રવેશથી ફરી દહેશત, તકેદારીરૂપે ફરી સર્વે થવો જોઇએ

Gujarat/રેસીડેન્ટ જૂનિયર તબીબોનું આંદોલન, ગુજરાત સહિત દેશના તબીબોનું આંદોલન, પીજી મેડિકલ પ્રવેશ સ્થગિત થતાં ભારે કાર્યબોજ, ઇડબલ્યુએસ મુદ્દે પીજી પ્રવેશનો મામલો સુપ્રીમમાં, તબીબી હડતાલથી ઓપીડી પર અસર, આજે બ્લેકરિબન પહેરી ફરજ બજાવશે, હોસ્પિટલમાં કેન્ડલમાર્ચ યોજી વિરોધ, 29 નવેમ્બરથી કાર્ય કરવાનું થશે બંધ

Gujarat/પ્રદૂષણ રોકવા ઉદ્યોગો પર તવાઇ, ઔદ્યોગિક વીજ-પાણી-ગટર જોડાણ કાપી નાખવા અભિયાન, હાઇકોર્ટના આદેશના પગલે અમદાવાદ કોર્પો.સક્રિય, રાજકીય હસ્તક્ષેપ પણ ચલાવી લેવાશે નહીં, અરવિંદ લિ.ની અરજી સાંભળવા હાઇકોર્ટનો ઇન્કાર, સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે HCની સુઓમોટો કાર્યવાહી

India/વિદેશ જવા ઇચ્છુકો માટે સારા સમાચાર, 15 ડિસે.થી શરૂ થશે આંતર.વિમાનીસેવા, ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ થશે, કોરોના કેસો ઘટતાં કેન્દ્રનો નિર્ણય, કોરોના કારણે બંધ હતી આંતર.વિમાની સેવા

Gujarat/વાઇબ્રન્ટ ગુજરાત પહેલા પ્રવાસનો ધમધમાટ, અધિકારીઓનું પ્રતિનિધિમંડળ અમેરિકા જશે, આજથી 5 ડિસેમ્બર સુધી અમેરિકાનો પ્રવાસ, નાણા અગ્રસચિવ જેપી ગુપ્તાના નેતૃત્વમાં પ્રવાસ, 6 ઉદ્યોગ ક્ષેત્રનું પ્રતિનિધિમંડળ પણ અમેરિકા જશે, ન્યૂયોર્કમાં 28-30, વોશિંગ્ટનમાં 1 ડિસેમ્બર રોડ શૉ, સાન ફ્રાન્સિસ્કોમાં 2-5 ડિસેમ્બરે રોડ શૉનું આયોજન, ભારતીય ડાયસ્પોરા, રોકાણકારો સાથે કરશે મુલાકાત, પ્રતિનિધિમંડળ નાસ્ડેકની પણ લેશે મુલાકાત, બ્લૂમબર્ગના સ્થાપક માઇક બ્લૂમબર્ગને પણ મળશે, ન્યૂયોર્કમાં નાણાકીય સેવાઓ માટે રાઉન્ડ ટેબલ બેઠક, વિશ્વ બેંક તથા અન્ય દિગ્ગજ સંસ્થાઓની મુલાકાત

International/કોરોનાના નવા વેરિઅન્ટને અપાયું નામ, WHO આ વેરિએન્ટને ઓમીક્રોનથી ઓળખશે, WHOએ સ્વીકાર્યું ઓમીક્રોન છે અત્યંત ચેપી, સા.આફ્રિકા, ઈઝરાયેલ, બોટસ્વાનામાં કેસ, બેલ્જિયમ અને હોંગકોંગમાં પણ નોંધાયા કેસ, વિશ્વભરમાં તબાહી મચાવી શકે છે ઓમીક્રોન, WHOએ ઓમીક્રોન અંગે કરી સઘન ચર્ચા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy