Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 27 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,864 , ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 34 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,954 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 308

Gujarat/છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 27, ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 34, એકપણ દર્દીનું મોત નહીં

Gujarat/કોરોનાના મતૃકોના વારસદારને સહાય અંગે નિવેદન , આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યુ નિવેદન , 50 હજારની સહાય અંગે મળ્યો સુપ્રીમનો આદેશ , આદેશનુ યોગ્ય રીતે થશે પાલન , પુરાવો હશે તેના માટે ચિંતાનો નથી વિષય

Gujarat/વાયબ્રન્ટ સમિટ સંબંધે જબરદસ્ત તૈયારી , બે વિદેશના દેશો સાથે યોજાશે રોડ શૉ , બીજી ડિસેમ્બરના રોજ જાપાન સાથે રોડ શૉ , ત્રીજી ડિસેમ્બરે કોરિયા સાથે યોજાશે રોડ શૉ , બંન્ને રોડ શૉ વર્ચ્યુઅલી યોજાશે , ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારી રહેશે હાજર , બે વિદેશના દેશના અધિકારીઓ અને વેપારીઓ જોડાશે , ગુજરાતથી પણ અનેક ઉદ્યોગપતિ લેશે ભાગ , વાયબ્રન્ટ ગુજરાતમાં વધુને વધુ રોકાણ આવે તેના પ્રયાસ

Gujarat/કેન્દ્રીય એટમિક એનર્જીની ટીમ મુંદ્રા પોર્ટ મોકલાઇ , કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન , શંકાસ્પદ વસ્તુઓ સાથે ચીનનું શિપ ઝડપાયું હતું , ચીનના શાંઘાઇના શિપમાં મળ્યો હતો ઘાતક પદાર્થ , શાંઘાઇથી પાકિસ્તાન ગયું હતું ચાઇનીઝ શિપ

National/દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થશે , ભારત ટૂંક સમયમાં જ લઇ શકે છે નિર્ણય , કોરોનાને પગલે હવાઇ સેવા કરાઇ હતી બંધ , પ્રથમ તબક્કામાં યુકે સહિત 14 દેશો પર પ્રતિબંધ , ફ્લાઇટ્સને 14 ડિસેમ્બરથી મંજૂરી મળવાની શક્યતા , યુકે, સિંગાપોર અને ન્યૂઝીલેન્ડ પર પ્રતિબંધ , પ્રતિબંધિત દેશોમાં ફ્રાન્સ, સા. આફ્રિકાનો પણ સમાવેશ , બ્રાઝિલ અને ચીન પર પણ પ્રતિબંધ યથાવત્

Gujarat/બનાસકાંઠા એસપી કચેરીએ રેંકડી ધારકોના ધરણા , પોલીસે રેંકડી ધારકને માર માર્યાના આક્ષેપ , બેફામ રીતે મહિલા અને તેના બાળકને માર્યાનો આક્ષેપ , પાલનપુરના સિમલાગેટ વિસ્તારમાં , માર મારનાર પોલીસકર્મી સામે પગલાં ભરવાની માંગ , ન્યાય નહીં મળે તો ઝેર ગટગટાવાની ચીમકી

Gujarat/દુષ્કર્મ બાદ આપઘાત કેસમાં ઘટસ્ફોટ , સામે આવ્યો આપઘાત બાદનો વીડિયો , વીડિયોમાં મૃતકના પગ ફ્લોર પર અડેલા , પોલીસ તપાસ દરમિયાનનો વીડિયો , દુષ્કર્મ બાદ હત્યા કરાઇ હોવાની આશંકા , ટ્રેનની કોચમાં યુવતીનો ગળાફાંસો

Gujarat/CMને ધમકી આપનારો કથાકાર સકંજામાં , પોલીસે બટુક મોરારી બાપુની કરી ધરપકડ , CMની પાસે કરી હતી રૂપિયા 1 કરોડની માગ , CMને મારી નાંખવાની આપી હતી ધમકી , વીડિયો વાયરલ કરીને ઉતરી ગયો હતો ભૂગર્ભમાં , પોલીસે ભારે જહેમત બાદ કથાકારની કરી ધરપકડ

Stock Market/ભારતીય શેરબજારમાં ભયાનક ધોવાણ, સેન્સેક્સમાં 1687 પોઈન્ટનો કડાકો, BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 57,107 પર બંધ, નીફ્ટીમાં સૌથી મોટા ધોવાણથી અફડાતફડી, NSE ઈન્ડેક્સ નીફ્ટીમાં 509 પોઈન્ટનો કડાકો, નીફ્ટી 17,026ની સપાટી પર રહ્યો બંધ, નવા કોવિડ વેરિઅન્ટથી માર્કેટમાં ફેલાયો ડર, વિદેશી રોકાણકારોએ અંધાધૂંધ વેચ્યાં શેર, ફાર્મા સિવાય તમામ સેક્ટરમાં ભારે વેચવાલી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy