Stock Market/ભારતીય શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, સેન્સેકસમાં 1400 પોઇન્ટનો કડાકો, સેન્સેકસ 57500 પોઇન્ટ પર, નિફ્ટીમાં 380 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 17155 પોઇન્ટ પર, સપ્તાહનાં છેલ્લાં દિવસે શેરબજારમાં ગાબડું, નવા વેરિયન્ટને લીધે વૈશ્વિક બજારોમાં વેચવાલી, વૈશ્વિક બજારોને પગલે સ્થાનિક માર્કેટમાં કડાકો
India/દેશના ગરીબ રાજ્યોમાં ગુજરાત 13મા- ક્રમે, ગુજરાતમાં 18.60 ટકા લોકો ગરીબ હોવાનું તારણ, નેશનલ મલ્ટીડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ જાહેર, કેન્દ્રસરકારના નીતિ આયોગની જાહેરાત, ગુજરાતમાં 1.3 કરોડ લોકો ગરીબ, ગુજરાતમાં 2.49 કરોડ પૌષ્ટિક આહારથી વંચિત, બિહાર દેશનું સૌથી વધુ ગરીબ રાજ્ય
Gujarat/આજે ડો.વર્ગીશ કુરિયનની 100-મી- જન્મજયંતી, ડો.કુરિયનની જન્મજયંતીની ઉજવણી, આણંદ એનડીડીબી સહિત અનેકસ્થળે યોજાશે કાર્યક્રમ, આણંદમાં કેન્દ્રીયમંત્રી પુરષોત્તમ રૂપાલા રહેશે ઉપસ્થિત, રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત થશે, ડો.કુરીયન શ્વેતક્રાંતિના સર્જક તરીકે ખ્યાતિપ્રાપ્ત
Earth Quake/બાંગ્લાદેશમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, ચટગાંવમાં અનુભવાયા ભૂકંપના આંચકા, મિઝોરમમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, સવારે 5.15 વાગે અનુભવાયા આંચકા, ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભય
International/જર્મનીમાં કોરોનાનો ડરામણો રેકોર્ડ, 24 કલાકમાં જ પોણો લાખથી વધુ કેસ, 48 કલાકમાં જર્મનીમાં દોઢ લાખ કેસ, યુકેમાં પણ કોરોનાનો કોહરામ યથાવત, 24 કલાકમાં યુકેમાં 47 હજારથી વધુ કેસ, યુકેમાં કુલ કેસ પહોંચ્યાં એક કરોડને પાર, રશિયામાં 24 કલાકમાં 33 હજારથી વધુ કેસ, પોલેન્ડમાં 24 કલાકમાં 28 હજારથી વધુ કેસ, બેલ્જિયમમાં 24 કલાકમાં 23,350 નવા કેસ, સમગ્ર યુરોપમાં કોરોનાનો નોનસ્ટોપ હાહાકાર
India/26/11 મુંબઇ આતંકી હુમલાની આજે 13મી વરસી, મુંબઇમાં ગેટ વે ઓફ ઇન્ડિયા પર શહીદોને શ્રદ્ધાંજલિ, 60 કલાક સુધી આંતકીઓએ મુંબઈને લીધું હતું બાનમાં, 10 આતંકીઓએ 164ને મોતને ઘાટ ઉતાર્યા હતા, તાજ હોટલ, છત્રપતિ ટર્મિનસમાં ખેલાયો હતો ખૂની ખેલ
India/આજે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ, દિલ્હી બોર્ડર ખાતે ખેડૂતોનું શક્તિ-પ્રદર્શન, ખેડૂતોના પ્રદર્શનને લઈ પોલીસનો બંદોબસ્ત, કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદા કર્યા છે રદ્દ
International/આફ્રિકામાં મળ્યો કોરોનાનો નવો મ્યુટેન્ટ , ભારત સરકારે પણ એલર્ટ જાહેર કર્યું , કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવનો રાજ્યોને આદેશ , તમામ એરપોર્ટ પર તકેદારી રાખવામાં આવે , આફ્રિકાથી આવતા પ્રવાસીઓને ટ્રેક કરાય , પોઝિટિવ સેમ્પલને IGSL લેબ મોકલવામાં આવે , આફ્રિકન મલ્ટી મ્યુટેન્ટ વાયરસનું નામ B.11529
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 31 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,837 , ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 32 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,920 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 315
International/દુનિયાનો પીછો છોડતો નથી કોરોના! , સાઉથ આફ્રિકામાં મળ્યો નવો વેરીઅન્ટ , નવો વેરીઅન્ટ મલ્ટીપલ મ્યુટેશનવાળો! , 12 ગણા ઝડપથી વધી રહ્યાં છે નવા કેસ! , WHOની ઇમરજન્સી બેઠક બોલાવવાની માગ , યુરોપ પહેલાં જ છે કોરોનાથી પરેશાન , દુનિયા પર તોળાતો વધુ એક વેવનો ખતરો