International/ આફ્રિકામાં મળ્યો કોરોનાનો નવો મ્યુટેન્ટ , ભારત સરકારે પણ એલર્ટ જાહેર કર્યું , કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવનો રાજ્યોને આદેશ , તમામ એરપોર્ટ પર તકેદારી રાખવામાં આવે , આફ્રિકાથી આવતા પ્રવાસીઓને ટ્રેક કરાય , પોઝિટિવ સેમ્પલને IGSL લેબ મોકલવામાં આવે , આફ્રિકન મલ્ટી મ્યુટેન્ટ વાયરસનું નામ B.11529

Uncategorized