Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરા ગેંગરેપ બાદ આપઘાતનો મામલો , ઓએસીસ સંસ્થાનાં વિદ્યાર્થીઓનો હોબાળો , પોલીસ કમિશનર કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા , સંસ્થાનાં વિદ્યાર્થીઓ અને સંચાલકોનો હોબાળો , સંસ્થાનાં બચાવમાં પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા , સંસ્થા સામે પોલીસ કમિશનરે આપી છે તપાસ

Gujarat/જૂનાગઢ નેશનલ હાઈવે પર દીપડાનું મોત , અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી મોત , દીપડાનું ઘટનાસ્થળે જ થયું મોત , અકસ્માત બાદ વાહન ચાલક નાસી છૂટ્યો , વન વિભાગે વાહન ચાલકની શરૂ કરી

Gujarat/જુનાગઢમાં સફાઈકર્મીનો આપઘાતનો પ્રયાસ , માંગરોળ નગરપાલિકાના મહિલા સફાઈ કર્મી , સુપરવાઇઝર પર માનસિક ત્રાસનો આરોપ , બિભત્સ માંગથી કંટાળી આપઘાતનો પ્રયાસ , માંગરોળ સિવિલ હોસ્પિટલ મહિલા સારવાર હેઠળ , પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાયી

Gujarat/સાવરકુંડલામાં સિંહના મોતનો મામલો , વન વિભાગે ટ્રક ચાલકની કરી ધરપકડ , ટ્રકની અડફેટે સિંહનું મોત થયું હતું , CCTVના આધારે વન વિભાગને મળી સફળતા , વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ-1972 મુજબ ગુનો નોંધાશે

Gujarat/રાજકોટમાં સિટી બસ-ડ્રાઇવરની દાદાગીરીનો મામલો , મનપા દ્વારા ડ્રાઇવર-કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા , વૃદ્ધ રિક્શા ચાલકને ડ્રાઇવર-કંડક્ટરે માર્યો હતો માર , વૃદ્ધને માર મારવાનો વીડિયો થયો હતો વાયરલ , એજન્સીને પણ પેનલ્ટી કરવા કાર્યવાહી હાથ ધરાઇ

Gujarat/અમદાવાદમાં ITનું મેગા ઓપરેશનનો મામલો , એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણિ મેટલ્સમાં તપાસ , IT વિભાગની 40 ટીમનું સર્ચ ઓપરેશન યથાવત , મોટી માત્રામાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ , રત્નમણીની ઓફિસ-ઘર સહિત 40 સ્થળોએ તપાસ , 200 કરોડના બિનહિસાબી વ્યવહારની માહિતી આવી સામે , તપાસ દરમિયાન વધુ બેનામી વ્યવહાર સામે આવી શકે

Gujarat/અમદાવાદમાં ટોરેન્ટ પાવરનો ચેકિંગનો મામલો , ઉચ્ચાધિકારીઓના આદેશથી સર્ચ ઓપરેશન મોકૂફ , ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે કર્યું હતું સર્ચ ઓપરેશન , પોલીસ બંદોબસ્તનો કાફલો પરત મોકલાયો , પોલીસ કમિશનર અને JCP સેકટર 2ની બેઠકમાં નિર્ણય , પથ્થરમારા બાદ પણ સર્ચ ઓપરેશન હાથ ન ધર્યું , વીજ ચોરી કરનાર ઇસમોને મળ્યું મોકળું મેદાન , પથ્થરમારો કરનારા શખ્સો સામે ફરિયાદની તજવીજ , ટોરેન્ટ સર્ચ કરવા તૈયાર છતાં પોલીસની પીછેહઠ

Gujarat/રખડતા ઢોર મામલે AMCનો મહત્વનો નિર્ણય , AMC હદ બહાર પશુ પાલન વ્યવસ્થા કરી શકાશે , કમિશનર સરકારને ઢોર મામલે મોકલાશે દરખાસ્ત , પશુ પાલન વ્યવસાય શહેર બહાર કરવા રજૂઆત , પશુપાલકોએ સ્વ ખર્ચે પશુ રાખવાની કરવી પડશે વ્યવસ્થા , દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો શહેરની રાહે અમદાવાદ , આખરી નિર્ણય રાજ્ય સરકાર પર મુકાયો

Gujarat/વાઇબ્રન્ટ ગુજરાત પૂર્વે મુખ્યમંત્રી દિલ્હીમાં , ભૂપેન્દ્ર પટેલે PM મોદીની લીધી મુલાકાત , PM મોદી સાથે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત , સમિટની તૈયારીઓ અંગે માહિતગાર કર્યા હતા , PM મોદીએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો , 10 થી 12 જાન્યુઆરીએ યોજાશે વાઇબ્રન્ટ સમિટ

Gujarat/મંતવ્ય ન્યૂઝ પર કૃષિ મંત્રી રાઘવજી પટેલ EXCLUSIVE , અતિવૃષ્ટિમાં પાકમાં નુકસાન પર સહાય ચૂકવાશે , 17 જિલ્લામાં 7 દિવસમાં સહાય પેકેજ જાહેર કરાશે , મુખ્યમંત્રી ટૂંક સમયમાં સહાય પેકેજ-2ની જાહેરાત કરશે , 4 જિલ્લામાં સહાય ચુકવણીની કામગીરી ચાલી રહી છે , માવઠામાં ખેડૂતોને નુકસાન થયું નથી: રાઘવજી પટેલ , ખેડૂતોને નુકસાન ન થવાથી સહાય આપવાનું થતું નથી , 10 જિલ્લાના 55 તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો , કૃષિ સર્વે અહેવાલમાં પાકને નુકસાન થયું નથી , માવઠામાં નુક્સાનીની માગણી ખેડૂતોએ કરી નથી , કૃષિ વિભાગે સુઓમોટો કરીને માવઠાનો સર્વે કર્યો હતો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy