Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ફરી ગુજરાત , અમિતશાહ 27 અને 28 નવેમ્બરે આવશે , ગાંધીનગર અમૂલ ડેરીના કાર્યક્રમમાં આપશે હાજરી , મિલ્ક પાઉડર બનાવવાના પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન , અપોલો હોસ્પિટલમાં એક કાર્યક્રમમાં રહેશે હાજર
Gujarat/ગુજરાતના IPS બેડા માટે આવ્યા સારા સમાચાર , પ્રવિણ સિન્હા બન્યા ઇન્ટરપોલના ડેલિગેટ , ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ બની ઘટના , CBIના સ્પેશિયલ ડાયરેક્ટર છે પ્રવિણ સિન્હા , ગુજરાતની 1987 બેચના IPS છે પ્રવિણ સિન્હા , ઇન્ટરપોલના ડેલિગેટ તરીકે 3 વર્ષ સુધી રહેશે , તુર્કીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
Gujarat/લખપત BSF કેમ્પ પાસેથી બાંગ્લાદેશી ઝડપાયો , બીબી કા કુવા કેમ્પથી ઝડપાયો બાંગ્લાદેશી સગીર , BSF દ્વારા દયાપર પોલીસને સગીરનો કબ્જો સોંપ્યો , યુવકને ભુજ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલ્યો
Gujarat/ગાંધીનગરમાં સંવિધાન ગૌરવ યાત્રા , શહેર ભાજપના ઉપક્રમે યોજાશે યાત્રા , કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા જોડાશે , પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર રહેશે હાજર , ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે , પ્રદેશ મહામંત્રી રજની પટેલ આપશે હાજરી , હાથીની અંબાડી પર મુકાશે સંવિધાન
Gujarat/વડોદરામાં સગીરા સાથે કરાટે ક્લાસના સંચાલકે કર્યા શારીરિક અડપલા, ક્લાસ ચલાવતા સંચાલક વિકાસ સોઢીનું કારસ્તાન, સગીરાને નિવસ્ત્ર કરી શરીર પર તેલ માલિસ કરી, પોલીસે કરાટે ક્લાસ સંચાલકની કરી ધરપકડ, સંચાલક વિકાસ સોઢીએ ચુંબન પણ કર્યાનો આરોપ, સગીરાની માતાએ મકરપુરા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ
National/દેશમાં સૌ-પ્રથમ વાર મહિલા જન્મદર વધ્યો, દર હજાર પુરૂષ સામે 1020 મહિલા રેશિયો, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5નું તારણ, અગાઉ વર્ષ-2015માં હાથ ધરાયો હતો સર્વે-4, સર્વે-4માં હજાર પુરૂષ સામે 991 મહિલારેશિયો હતો
Gujarat/અમદાવાદમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે દરોડાની કાર્યવાહી, વીજચોરી બાબતે પણ દરોડાની કાર્યવાહી, દરિયાપુર વિસ્તારમાં પોલીસના કાફલા સાથે રેડ, 1 DCP, 2 ACP અને 1 PI દરોડામાં સામેલ, અન્ય 200 પોલીસનો કાફલો દરોડામાં સામેલ, ટોરેન્ટ પાવરના 20 અધિકારીઓ દરોડામાં સામેલ, 150 થી વધારે કર્મચારીઓ દ્વારા રેડની કવાયત, વીજચોરીનું મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા
Gujarat/મેઘાલયમાં TMCની રાજકીય સર્જિકલ સ્ટ્રાઇક , કોંગ્રેસ નેતા અને પૂર્વ CM TMCમાં જોડાયા , કોંગ્રેસના 12 ધારાસભ્યો TMCમાં સામેલ , મેઘાલયમાં તૃણમૂલ કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી , ધારાસભ્યો પક્ષાંતર કાયદો લાગુ નહીં પડે
Gujarat/વડોદરા ગેંગરેપ-આપઘાત મામલો , પીડિતાની સાયકલ મળી આવી , રેલવે LCB એ સાયકલ શોધી કાઢી , સિક્યુરિટી ગાર્ડ પાસેથી મળી સાયકલ , ઘટનાનાં 21માં દિવસે આંશિક સફળતા , વેક્સીન ગ્રાઉન્ડમાં થયો હતો ગેંગરેપ , ઘટના બાદથી ગાયબ હતી પીડિતાની સાયકલ
Gujarat/ભાવનગરના પાલિતાણામાં મારામારી , રૂપિયાની લેતી-દેતી મામલે બઘડાટી , તાબેન જામવાડી ગામની ઘટના , મારામારીમાં 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત , તા.પં.ના સભ્યની સાથે પૈસાની લેનદેન , તમામ ઇજાગ્રસ્તોને સર ટી હોસ્પિટલ ખસેડાયા