Gujarat/કાલે સ્વદેશી સબમરીન નેવીમાં થશે સામેલ , સબમરીન INS વેલાનો નેવીમાં સામવેશ થશે , બેટરીથી સંચાલિત 202 ફૂટની સબમરીન , સમુદ્રની અંદર સતત દોઢ મહિનો રહેવાની ક્ષમતા , દેશમાં જ બન્યા છે સબમરીનના તમામ ઉપકરણ
Gujarat/પોલીસ કોન્સ્ટેબલનું બદલીનું બોગસ લિસ્ટ વાયરલ , અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની બદલીનું લીસ્ટ વાયરલ , 413 પોલીસ કોન્સ્ટેબલની બદલીનું ખોટું લિસ્ટ વાયરલ , CP સંજય શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝ સાથે ટેલીફોનીક વાત , પોલીસ કમિશ્નરે નથી કર્યા બદલીના આદેશ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 29 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,806 , ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 32 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,888 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 316
Gujarat/GPSCની PI પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર , અન આર્મ્ડ PI ક્લાસ-2નું પરિણામ જાહેર , અંતિમ પરિણામ અને કટ ઓફ માર્કસ જાહેર , 40 ઉમેદવારોની PIમાં પસંદગી કરવામાં આવી , 11 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં રખાયા , 274 ઉમેદવારો PI પરીક્ષા પાસ ન કરી શક્યા
Gujarat/વડોદરામાં યુવતી પર દુષ્કર્મ બાદ આપઘાત મામલો , ગુનેગારોને શોધવામાં પોલીસ નિષ્ફળ , આખરે પોલીસે માંગી પ્રજાની મદદ , ગુનેગારોની માહિતી આપવા જાહેર કર્યા નંબર , પોલીસ કંટ્રોલ રૂમ અને પોલીસ સ્ટેશનના નંબર જાહેર
Gujarat/અમરેલી રાજુલા ન.પા.ના પ્રમુખે આપ્યું રાજીનામું , કોંગ્રેસ શાસિત ન.પા.ના પ્રમુખ ઘનશ્યામ લાખત્રોણા , 4 વર્ષમાં 6 પ્રમુખોએ અંગત કારણોસર આપ્યું રાજીનામું , પ્રમુખે ફરી રાજીનામું આપતા થયા અનેક તર્ક વિતર્ક
Gujarat/સોનિયા ગાંધીના ગઢમાં કોંગ્રેસને મોટો ઝટકો , રાયબરેલીના MLA અદિતીસિંહ જોડાયા ભાજપમાં , 2022 ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો , લખનઉ પ્રદેશ કાર્યાલય ખાતે MLA જોડાયા ભાજપમાં , પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી સહિત નેતા હાજર
Gujarat/એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી , રિલાયન્સના મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા , છેલ્લા 20 મહિનામાં સંપત્તિમાં 1808 ટકાનો વધારો , અંબાણીની સંપત્તિમાં 250 ટકાનો જ વધારો થયો , ગઇકાલે અંબાણી અદાણીથી 2.4 ટકાથી આગળ હતા , શેર માર્કેટની તેજી ગૌતમ અદાણીને ફળી , અદાણીની સંપત્તિ 8389 કરોડ ડોલર વધી
Gujarat/નર્મદામાં ACBની સફળ ટ્રેપ , મહિલા તલાટી 1 હજારની લાંચ લેતા ઝડપાયા , તલાટી નિમિષા રાવત ACB ના સકંજામાં , ધારીખેડા સેજાના તલાટીએ માંગી હતી લાંચ
Gujarat/વડોદરામાં પાલિકાની ઢોર પાર્ટી પર હુમલો , ગાજરાવાડીમાં ઢોર પકડવા ગઇ હતી મનપાની ટીમ , ગોપાલકોએ ઢોર પાર્ટીને અટકાવી કર્યો હુમલો , રખડતાં ઢોર પકડવાની કામગીરીમાં ઉભી કરી અડચણ , કામગીરી અટકાવી ગાય ગોપાલકો છોડાવી ગયાં , પોલીસની હાજરી છતાં ઉભી કરી અડચણ