Gujarat/ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી , રિલાયન્સના મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા , છેલ્લા 20 મહિનામાં સંપત્તિમાં 1808 ટકાનો વધારો , અંબાણીની સંપત્તિમાં 250 ટકાનો જ વધારો થયો , ગઇકાલે અંબાણી અદાણીથી 2.4 ટકાથી આગળ હતા , શેર માર્કેટની તેજી ગૌતમ અદાણીને ફળી , અદાણીની સંપત્તિ 8389 કરોડ ડોલર વધી

Breaking News