Gujarat/
અમરેલી રાજુલા ન.પા.ના પ્રમુખે આપ્યું રાજીનામું , કોંગ્રેસ શાસિત ન.પા.ના પ્રમુખ ઘનશ્યામ લાખત્રોણા , 4 વર્ષમાં 6 પ્રમુખોએ અંગત કારણોસર આપ્યું રાજીનામું , પ્રમુખે ફરી રાજીનામું આપતા થયા અનેક તર્ક વિતર્ક
