Gujarat/કોરોના સહાય મુદ્દે આરોગ્ય અગ્ર સચિવનું નિવેદન , રાજ્ય બહારથી આવનાર રહેશે સહાયથી વંચિત , ગુજરાતનું રેશન કાર્ડ ધરાવનારને મળશે સહાય , રાજ્યમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 10088 , બાઈટ- મનોજ અગ્રવાલ અગ્ર સચિવ આરોગ્ય
Gujarat/દ્વારકાના કલ્યાણપુરમાં ખેડૂતોનો હોબાળો , મગફળીની ખરીદીમાં વજન વધુ જવાનો દાવો , ખેડૂતોએ વધુ વજન જતા કર્યો હોબાળો , એક ગુણીમાં 800 ગ્રામ વધુ વજન જવાનો દાવો , અધિકારી દ્વારા ખેડૂતો સાથે કરાયો દુર્વ્યવહાર , ટેકાના ભાવે મગફળીની ચાલી રહી છે ખરીદી પ્રક્રિયા
Gujarat/બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો , બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઇ , કાંકરેજના ટોટાણા પાસે ખનીજ ચોરી , ગેરકાયદેસર ખનન કરતા મશીન, ડમ્પર કબ્જે , પોલીસે 80 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે , ખનીજ વિભાગે દંડની કાર્યવાહી હાથ ધરી
Gujarat/મોરબીમાં સસ્તુ સોનુ, ડોલરની લાલચ પડી ભારે , માળિયાના વ્યક્તિ પાસેથી 4.50 લાખની છેતરપિંડી , 20 લાખના મુદ્દામાલ સાથે 3 લોકોની કરી ધરપકડ , આરોપીઓની પૂછપરછમાં વધુ 5 નામ ખુલ્યા , સમગ્ર મામલે LCB પોલીસે કરી કાર્યવાહી
Gujarat/રાજ્યમાં સ્કુલ રીક્ષાના ભાડામાં રૂ.100 નો વધારો, સ્કુલ વાનના ભાડામાં રૂ. 200 નો વધારો કરાયો, સ્કુલ વર્ધિ એસોસિએશન દ્વારા ભાવ વધારાનો નિર્ણય, સ્કુલ રીક્ષાના મીનીમમ ચાર્જમાં રૂ. 100 નો વધારો, પ્રતિ કિમીએ વાલીઓએ રૂ. 100 વધુ ચુકવવા પડશે, મિનિમમ ભાડું 850 ને બદલે 1 હજાર કરાયું
Gujarat/ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ સામે એકશન,ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 700 TRB જવાનો છૂટા કરાયા,ગેરરીતીને ફરિયાદને પગલે જવાનોને છૂટા કરાયા,અમદાવાદમાં 700 જેટલાં TRB જવાનો છૂટા કરાયા,હવે 700 જેટલાં નવા TRB જવાનોની ભરતી કરાશે,ત્રણ વર્ષનાં કોન્ટ્રાકટ માટે ભરતી કરાશે
Gujarat/મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય, ઈંટ ઉત્પાદકો માટે લેવાયો નિર્ણય, ઓફલાઇન સિસ્ટમથી NA આપવા કર્યો આદેશ, બે વર્ષથી પેન્ડિંગ હતી NA પરવાનગી, ઓનલાઈન પોર્ટલથી સર્જાતી હતી સમસ્યા, 2500 જેટલા મોટા ઈંટ ઉત્પાદકોને થશે લાભ, 10 હજારથી વધુ નાના ઈંટ ઉત્પાદકોને થશે લાભ
Gujarat/ક્રિપ્ટો કરન્સી પર કડક નિયંત્રણો લદાશે , શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર ખરડો લાવશે , આગામી સત્રમાં 26 ખરડા રજૂ કરાશે , 29 નવેમ્બરથી શરૂ થશે શિયાળુ સત્ર
Gujarat/પાટણના ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં હોબાળો , જુગારના આરોપીનું પોલીસ સ્ટેશનમાં મોત , આરોપીનું મોત નીપજ્તા પરિવારે કર્યો હોબાળો , જુગાર રમતા પોલીસે બે આરોપીને પકડ્યા હતા , પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર , મૃતકના પરિવારજનોએ ન્યાયની કરી માગણી
Gujarat/ડેલ્ટા વેરિયંટ યુરોપમાં મચાવશે આતંક , વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી , શિયાળા બાદ 7 લાખ મોત થઇ શકે છે , યુરોપના 53 દેશોની સ્થિતિને લઇ WHO ચિંતિત , અતિસંવેદનશીલ લોકોને બુસ્ટર ડોઝ આપો , યુરોપમાં છેલ્લા એક સપ્તાહમાં 4300નાં મોત