Gujarat/
દ્વારકાના કલ્યાણપુરમાં ખેડૂતોનો હોબાળો , મગફળીની ખરીદીમાં વજન વધુ જવાનો દાવો , ખેડૂતોએ વધુ વજન જતા કર્યો હોબાળો , એક ગુણીમાં 800 ગ્રામ વધુ વજન જવાનો દાવો , અધિકારી દ્વારા ખેડૂતો સાથે કરાયો દુર્વ્યવહાર , ટેકાના ભાવે મગફળીની ચાલી રહી છે ખરીદી પ્રક્રિયા
