Gujarat/
બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો , બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઇ , કાંકરેજના ટોટાણા પાસે ખનીજ ચોરી , ગેરકાયદેસર ખનન કરતા મશીન, ડમ્પર કબ્જે , પોલીસે 80 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે , ખનીજ વિભાગે દંડની કાર્યવાહી હાથ ધરી
