Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો,છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 21,રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,354,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં,રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 19,ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,618,રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 151

Breaking News