Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પેટ્રોલ અને ડીઝલ હજુ પણ થઇ શકે છે સસ્તુ , કેન્દ્ર સરકાર રૂ. 3 પ્રતિલીટર ભાવ ઘટાડી શકે છે , ઈમર્જન્સી રિઝર્વમાંથી ક્રૂડનો જથ્થો રિલીઝ કરશે , ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર કરશે જાહેરાત , અમેરિકાની જાહેરાત બાદ ભારતની પણ યોજના ,સરકાર 50 લાખ બેરલ ઓઇલ રિલીઝ કરશે , ભારત પાસે 3.8 કરોડ બેરલ ક્રુડ ઓઈલનો સ્ટોક

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી થયો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 36 , ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત , અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 17 કેસ નોંધાયા , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,777 ,રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 25 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,856 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 319

Gujarat/ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે , 1 કલાકના 50,000 રૂપિયા ભાડું , 108 પર થી કૉલ કરવા પર મળશે એર એમ્બ્યુલન્સ , હોસ્પિટલ માટે એર એમ્બ્યુલન્સ ભાડું 55,000 , ખાનગી વ્યક્તિ માટે 65,000 ભાડું

Gujarat/માણેકચંદ ગુટખાના ડીલરને ત્યાં દરોડાનો મામલો , આઈટી વિભાગે 7 કરોડથી વધુ રોકડ કબ્જે કરી , 3 કરોડની કિંમતના દાગીના પણ કરાયા કબ્જે , 100 કરોડના બેનામી વ્યવહાર પણ ઝડપાયા , IT એ 14 અલગ અલગ જગ્યા પર કરી હતી રેડ , આઈટી વિભાગ દ્વારા ગત મંગળવારે કરી હતી રેડ

Gujarat/વડોદરા ગેંગ રેપ કેસમાં SITની રચના , ગેંગ રેપ કેસની તપાસ હવે 6 સભ્યોની ટીમ કરશે , SITમાં રેલવે એસપી પરીક્ષિતા રાઠોડ સામેલ , વડોદરા ક્રાઇમ બ્રાંચ ડીસીપી પણ કરશે તપાસ , આઇ.જી સુભાષ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ SIT , વડોદરા રેલવે ડી.વાય.એસ.પી જાદવ પણ સામેલ , વડોદરા રેલવે પી.આઇ એસ.બી જાડેજાનો સમાવેશ

Gujarat/અમદાવાદમાં ITના મેગા દરોડાના મામલો , એસ્ટ્રલ પાઇપ, રત્નમની મેટલ્સમાં ITનું ચેકિંગ , દરોડા દરમિયાન 1 કરોડ રોકડ પણ મળી આવી કંપનીના 12 લોકર IT એ કર્યા સીલ , હાલ સર્વર માંથી ડેટા લેવાનું કામ ચાલુ , અમદાવાદમાં 20 થી વધુ સ્થળો પર દરોડા , બંને કમ્પનીએ ઇન્કમ ટેક્સમાં ગોટાળો કર્યાની આશંકા , દેશમાં 40 થી વધુ જગ્યાઓ પર પાડ્યા હતા દરોડા , જયપુર દિલ્હી મુંબઈ અમદાવાદમાં પાડ્યા દરોડા , ઓફિસ ઘર અને ફેકટરીમાં પાડ્યા હતા દરોડા , 40 થી વધુ જગ્યાઓ પર પાડ્યા હતા દરોડા

Gujarat/રાજ્યમાં અતિવૃષ્ટિ સહાય ચૂકવણી મામલો , 4 જિલ્લામાં 242 કરોડ 32 લાખની ચુકવણી , 1 લાખ 19 હજાર ખેડૂતોને સહાય ચુકવાઈ , 4 જિલ્લાના 2 લાખ 21 હજાર ખેડૂતોએ કરી હતી અરજી , જામનગર જિલ્લામાં 164 કરોડ સહાય ચુકવાઈ , જૂનાગઢ જિલ્લામાં 26 કરોડ 72 લાખ સહાય ચુકવાઈ , પોરબંદર જિલ્લામાં 16 કરોડ 13 લાખ સહાય ચુકવાઈ , રાજકોટ જિલ્લામાં 35 કરોડ 5 લાખ સહાય ચુકવાઈ

Gujarat/રાજકોટ-ગોંડલ હાઇવે પર અકસ્માત , બિલીયાળા નજીક અકસ્માતમાં 5 ના મોત , એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત , 2 પુરુષ અને 3 મહિલાના મોત , કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત , કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો

Gujarat/અમુલ પ્લાન્ટને લઈ મહત્વના સમાચાર,અમુલનો મોટો પ્લાન્ટ રાજકોટમાં સ્થપાશે,ગઢકા ગામની સર્વે નં 477 ની જમીન પર સ્પાશે,પ્લાન્ટ માટે 100 એકર જમીન પસંદ કરવામાં આવી,જમીન માટે દરખાસ્ત પણ મુકવામાં આવી,જંત્રીનો ભાવ 520 રૂપિયા નક્કી કરાયો છે,અગાઉ આણંદપર ગામની કરાઇ હતી પસંદગી,ભાવ વધુ લાગતા ગઢકા ગામ માટે મુકી હતી દરખાસ્ત

Gujarat/અમદાવાદ શહેરમાં IT વિભાગના દરોડા,ASTRAL કંપની પર IT વિભાગના દરોડા,વહેલી સવારે સિંધુ ભવન ઓફિસ પર દરોડા,કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો,ASTRAL કંપની પાઇપ બનાવતી મોટી કંપની

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy