Gujarat/ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની જાહેરાત, કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા, 13 ફેબ્રુઆરી 2022ના રોજ લેવાશે પરીક્ષા, 12 ઓક્ટોબર 2018ના રોજ રદ થયેલી પરીક્ષા લેવાશે, 15 દિવસ અગાઉ કોલલેટર ડાઉનલોડ કરી શકાશે, બપોરે 12 થી 2 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા, 10 લાખ 45 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષનું નિવેદન, જુના વિદ્યાર્થીઓ જ આપી શકશે પરીક્ષા: અસિત વોરા, સંપૂર્ણ પારદર્શિતાથી લેવાશે પરીક્ષા: અસિત વોરા, રાજ્યના તમામ જિલ્લાઓમાં આપી શકાશે પરીક્ષા
Gujarat/રાજ્ય ચૂંટણી આયોગની પત્રકાર પરિષદ, 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી, 19 ડિસેમ્બરે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી, સવારે 7 થી સુધી સાંજે 6 વાગ્યા સુધી મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે, પુનઃ મતદાનની જરૂર હશે 20 ડિસેમ્બર યોજાશે, બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે
Stock Market/ભારતીય શેરબજારમાં બ્લડ બાથ, સેન્સેક્સમાં 1,170 પોઈન્ટનો કડાકો, નીફ્ટીમાં 348 પોઈન્ટનો કડાકો, પેટીએમના રોકાણકારો બરાબર ધોવાયા, આજે પેટીએમનો શેર 13 ટકા તૂટ્યો, મીડકેપ-સ્મોલકેપમાં 2 ટકાનો કડાકો, લગભગ તમામ સેક્ટરમાં ભારે ધોવાણ, ચારેતરફથી ભારે વેચવાલીનું દબાણ
Gujarat/ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની જાહેરાત, કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા, 13 ફેબ્રુઆરી 2022ના રોજ લેવાશે પરીક્ષા, 12 ઓક્ટોબર 2018ના રોજ રદ થયેલી પરીક્ષા લેવાશે, કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષા
National/પ્રસિદ્ધ અભિનેતા કમલ હસન કોરોના સંક્રમિત, અભિનેતાથી નેતા બનેલ કમલ હસનને કોરોના, અભિનેતા કમલ હસન હોમ આઇસોલેટ થયા
Gujarat/પીપાવાવ પોર્ટ પરથી સૌથી મોટો પર્દાફાશ, ખજૂર ભરેલા 80 કન્ટેનર કર્યા સીલ, દિલ્હીની ડમી પેઢીના નામે ઘૂસાડતા કન્ટેનર, 1600 ટન ખજૂર કરાયા જપ્ત, રૂ. 100 કરોડની ડ્યૂટી ચોરી ઝડપાઇ, UAEના નામે પાક.ખજૂરના કન્ટે.ઘૂસાડાયા, પાકસ્તાની ખજૂર પર 200 ટકા ડ્યૂટી, UAEની ખજૂર પર 30 ટકા ડ્યૂટી, ડ્યૂટી ચોરી, નાણાંનો ટેરર ફંડિંગમાં ઉપયોગની શંકા
Gujarat/વડોદરા યુવતી દુષ્કર્મ કેસનો મામલો, ઘટના સમયે હાજર વોચમેન મેદાનથી થયો ગાયબ, પોલીસે 19 જેટલી સોસાયટીમાં કરી તપાસ, વોચમેન યુવતીને ઓળખતો હતો થયો હતો ખુલાસો, ઘટના બાદ ઇમરાન નામના વ્યક્તિને કર્યો હતો ફોન, 22 દિવસ બાદ પણ તપાસ ન અંતે પરિણામ શૂન્ય, યુવતીને પિંખનારો નરાધમ ફરી રહ્યો છે બહાર
Gujarat/જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત, ધો.10 ગણિત બેઝિકવાળા વિદ્યાર્થીને પ્રવેશ, ધો.11 વિ.પ્ર બી ગ્રુપમાં પ્રવેશ મળશે, 1.5 લાખ વિદ્યાર્થીઓ વિ.પ્રમાં મેળવતા હોય છે પ્રવેશ, ધો.10 ગણિત બેઝિકવાળા વિદ્યાર્થીને મળશે પ્રવેશ, આજથી ધો.10નાં ફોર્મ ભરાવાના શરૂ કરાયા
Stock Market/ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેકસમાં 1 હજાર પોઇન્ટનો કડાકો, સેન્સેકસ 58,554 પોઇન્ટ પર, નિફ્ટીમાં 320 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 17,444 પોઇન્ટ પર
Gujarat/ધો.1 થી 5ની શાળા સોમવારથી શરૂ થશે, સોમવારથી ઓફલાઇન વર્ગો શરૂ કરાશે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત, જૂના SOPનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે,વાલીઓની મંજૂરી સાથે બાળકોને સ્કુલે મોકલી શકાશે, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી, સ્કુલમાં બાળકોની હાજરી મરજિયાત રહેશે, નવા સત્રથી સોમવારથી શરૂ થશે