Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

International/જર્મનીમાં કોરોનાનો ભયાવહ ચોથો વેવ!, સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ કેસ, 72 કલાકમાં જ 2 લાખ નજીક નવા કેસ!, જર્મનીમાં ચોથું લોકડાઉન નાખવા તૈયારી, એન્જેલા મર્કેલે લોકડાઉનની કરી તૈયારી, જર્મનીમાં ફરી લાગી શકે છે આકરા નિયંત્રણ

International/પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગો સામે લાલ આંખ, ઉદ્યોગોના ડ્રેનેજ જોડાણ કાપવા કવાયત, અમદાવાદમાં 25 ઉદ્યોગોના ડ્રેનેજજોડાણ કપાયાં, અમદાવાદ કોર્પો દ્વારા તપાસ વેગવાન, 5 હજાર ઉદ્યોગોના ડ્રેનેજ જોડાણ કપાશે, હાઇકોર્ટના આદેશના પગલે કોર્પો.સક્રિય

Gujarat/રાજ્યમાં 5 નવીમેડિકલ કોલેજની મંજૂરી વિલંબમાં, મેડિકલ કમિશનને કરેલી અરજી મંજૂર થઇ નથી, રાજપીપળા પોરબંદર અને નવસારીમાં સરકારે આપી હતી મંજૂરી, ગોધરા અને મોરબી માટે પણ આપી હતી મંજૂરી, સરકારની મંજૂરી બાદ મેડિકલ કમિશને અરજી કરી નામંજૂર, મંજૂરી નહીં મળતાં હવે આ વર્ષે મેડિકલ કોલેજ શરૂ થશે નહીં

Gujarat/ધોળકા નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 5 લોકોના મોત, 3 થી વધુ ગંભીર ઘાયલ, ખંભાતના પરિવારને વારણા ગામ પાસે નડ્યો અકસ્માત, પાલિતાણાની પરિક્રમા કરી ખંભાત જતો હતો પરિવાર, અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસની ટીમ પહોંચી ઘટનાસ્થળે

Rajsthan/રાજસ્થાનના જાલોરમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6, મોડી રાત્રે 2.26 કલાકે અનુભવાયો આંચકો, ભૂકંપને પગલે કોઈ જાનહાનિના સમાચાર નહીં

America/અમેરિકાના ઈતિહાસની સર્વપ્રથમ ઘટના, USના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ બન્યાં કમલા, હેરિસ આ પદ સંભાળનારા પ્રથમ મહિલા, થોડા કલાકો માટે જ નિભાવી ભૂમિકા, જો બાઈડેને કર્યું હતું સત્તાનું હસ્તાંતરણ, બાઈડેને એનેસ્થેસિયા લેતાં કર્યું હતું આમ, અમેરિકાના સંવિધાનમાં છે જોગવાઈ, રાષ્ટ્રપ્રમુખ એનેસ્થેસિયા લે તો કરી શકે આમ, કૉલોનોસ્કોપી કરાવવા માટે હતી પ્રક્રિયા, સ્વસ્થ થવાની સાથે જ પરત લીધી સત્તા

Gujarat/રાજસ્થાન સરકારના 3 મંત્રીઓના રાજીનામા , રઘુ શર્મા, હરીશ ચૌધરી, ગોવિંદ દોતાસરાના રાજીનામા , ડૉ. રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના છે પ્રભારી , રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રી હતા શર્મા , ડૉ. રઘુ શર્મા બેવડી જવાબદારીમાંથી મુક્ત

Gujarat/ગુજરાતમાં CBIનો સપાટો , રત્નાકર બેંકના રિજીયોનલ હેડ CBIના સકંજામાં , રૂપિયા 30 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા , વેલ્યુએશન સર્ટિફિકેટ આપવા માટે માંગી હતી લાંચ , પૂનાના રિકવરી હેડ પણ CBIના છટકામાં ઝડપાયા , અમદાવાદથી રિજીયોનલ હેડની ધરપકડ , રિજીયોનલ હેડ નિમેષ માંગેર પકડાયા , અમદાવાદના પ્રહલાદનગર રોડ પરની બ્રાન્ચમાં ટ્રેપ , લાંબા સમય બાદ બેંકના ટોચના અધિકારી સકંજામાં , અમદાવાદ, પૂના, દિલ્હી સહિત પાંચ જગ્યાએ દરોડા , CBIની ચાલી રહી છે દરેક જગ્યાએ તપાસ , બંન્ને આરોપીને CBI રજૂ કરશે કોર્ટમાં , બેંકના ભ્રષ્ટાચારને ખુલ્લો કરતી CBI

Gujarat/અમદાવાદ શહેરમાં ASIનું PSI પદે પ્રમોશન, પોલીસે કમિશનર આપી કાર્યકારી બઢતી, શહેરમાં ફરજ બજાવતા 116 ASIને પ્રમોશન

Gujarat/ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ચીમકી, ટિકિટ મામલે અડચણ ઉભી કરતા લોકો સુધરી જાય, વિધાનસભા ચૂંટણી મામલે ટિકિટ માંગણી મામલે નિવેદન, મોડાસા ભાજપ કાર્યાલય લોકાર્પણમાં આપી ચીમકી, કાર્યકર્તા જાગૃત બન્યો છે,ટિકિટ પાર્ટી આપશે એ લડશે, કાર્યકર્તાઓ માટે મંત્રીઓ, સરકારી કચેરીમાં વિશેષ સ્થાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy