Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મુન્દ્રા અદાણી પોર્ટ પર 7 કન્ટેનર રોકવાનો મામલો, અદાણી પોર્ટ દ્વારા આપવામાં સ્ટેટમેન્ટ જારી કરાયું, કસ્ટમ અને DRIના ઓપરેશનને પાઠવ્યા અભિનંદન, વિદેશી જહાજમાંથી ઘણાં કન્ટેનરો રોકવામાં આવ્યા, કંટેનરોમાં જોખમી સામગ્રી મળી આવી હતી, કંટેનર કરાંચીથી શાંઘાઈ જઈ રહ્યા હતા, અદાણી પોર્ટ દ્વારા કસ્ટમ અને DRi ને આપ્યો સહયોગ

National/3 કૃષિ બિલ રદ કરવાની PMની જાહેરાત, ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન, આવતીકાલે મળશે ખેડૂત સંગઠનની બેઠક, કાલની બેઠક પર થશે આખરી નિર્ણય, ખેડૂત સંગઠનની બેઠક બાદ લેવાશે નિર્ણય

National/3 કૃષિ બિલ રદ થવાની PMની જાહેરાત

Gujarat/જામનગરના યુવકે ગુજરાતનું ગૌરવ વધાર્યું, 22 વર્ષીય પારસ પટેલે માઉન્ટ એવરેસ્ટ કર્યું સર, વિશ્વનું સૌથી સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ, સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે પારસ, પારસની સાથે અલગ-અલગ 8 દેશોના લોકો હતા, 29 હજાર ફૂટથી વધુ હતી શિખરની ઊંચાઈ, 29 હજાર ફુટથી પણ ઉંચાઈએ પહોંચી બન્યો પ્રથમ ગુજરાતી

India/વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, આજે ગુરૂનાનક જયંતિનો પ્રકાશ પર્વ:PM, ગુરૂ નાનક પર્વની દેશવાસીઓને શુભેચ્છા, દોઢ વર્ષ બાદ કરતાર કોરિડોર ખુલ્યો:PM, મેં ખેડૂતોની પરેશાનીઓને નજીકથી જોઈ છે, દેશમાં 100માંથી 80 ખેડૂતો નાના ખેડૂતો છે, નાના ખેડૂતોની સંખ્યા 10 કરોડથી પણ ઓછી

Ahmedabad/રાજકોટ પછી અમદાવાદ ભાજપમાં વિવાદ, સ્નેહમિલન આમંત્રણપત્રિકામાં મેયરની બાદબાકી, અમદાવાદના સાંસદોની પણ થઇ બાદબાકી, વિવાદ સર્જાતાં ફરી પત્રિકા છપાવવી પડી, શહેર ભાજપ વર્તુળમાં રાજકીય ચર્ચા, 21 નવેમ્બરે યોજાશે સ્નેહમિલન

International/પશ્ચિમી દેશોને ફરીથી કંપાવતો કોરોના , જર્મનીમાં 24 કલાકમાં 65 હજારથી વધુ કેસ , અત્યાર સુધીનો સર્વાધિક દૈનિક આંક , આંકડો દોઢ લાખ થવાનો નિષ્ણાતોને ડર , જર્મનીમાં દૈનિક દોઢ લાખ કેસની આશંકા , USમાં ફરી લાખને પાર જવા લાગ્યા કેસ , UKમાં 24 કલાકમાં 46,800 નવા કેસ , નેધરલેન્ડમાં 24 કલાકમાં 23,591 કેસ , પોલેન્ડમાં 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ , રશિયામાં 24 કલાકમાં 37 હજારથી વધુ કેસ , રશિયામાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1251 મોત

Gujarat/રશિયામાં કોરોનાનો હાહાકાર , એક જ દિવસમાં 1251 લોકોના મોત , 37,374 કોરોનાના નવા કેસ નોંધાયા , એક જ દિવસમાં 37 હજારથી વધુ કેસ

Gujarat/મુન્દ્રા અદાણી પોર્ટ પર કન્ટેનર રોકવામાં આવ્યું , DRI દ્વારા કન્ટેનર મુન્દ્રા ઉતારવામાં આવ્યું , ટ્રાન્સ શિપમેન્ટ માટે મુન્દ્રા ઉતારવામાં આવ્યું , પાકિસ્તાનથી ચીન જતું હતું કન્ટેનર , કન્ટેનરમાં રેડિયો એક્ટિવ સિગ્નલ મળ્યા , દારૂગોળો અથવા ન્યુક્લિયર રિએક્ટર હોવાની શંકા , DRI દ્વારા તપાસનો ધમધમાટ , ટ્રાંસવર્લ્ડ સીએફએસમાં તપાસ માટે રખાયું

Gujarat/પોરબંદર કોલીખડા નજીક કાર પર ફાયરિંગ , આદિયાણા ડબલ મર્ડરના આરોપીની કાર પર ફાયરિંગ , વીંજા મોઢવાડીયાની કાર પર થયું ફાયરિંગ , વીંજા મોઢવાડીયા ડબલ મર્ડર કેસમાં છે જેલમાં , અજાણ્યા શખ્સો કાર પર ફાયરિંગ કરી ફરાર , ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy