Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

International/નેધરલેન્ડમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો , એક દિવસમાં 23,591 કોરોનાના કેસ નોંધાયા , સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં વધારો

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 44 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,622 , ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 23 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,710 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 312

Gujarat/મોરબીમાંથી ઝડપાયેલ ડ્રગ્સનો મામલો , ATS એ આરોપીઓને કોર્ટમાં કર્યા રજૂ , 10 દિવસના રિમાંડ કોર્ટે કર્યા મંજૂર

Gujarat/કોરોનાની ત્રીજી લહેરને મનપા એક્શનમાં , નરોત્તમ ઝવેરી હોલને હોસ્પિટલમાં ફેરવાશે , અમદાવાદના પાલડીમાં આવેલો છે હોલ , હોલને કોવિડ હોસ્પિટલ તરીકે કરાશે તૈયાર , ફાયર સિસ્ટમ સહિતની વ્યવસ્થા ઉભી કરાશે , બીજી લહેરમાં હોલને હોસ્પિટલમાં ફેરવાયો હતો

Gujarat/અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય , 5521 મિલ્કતોનો ટેક્સ કરાયો માફ , રેસ્ટોરન્ટ, હોટલ, મલ્ટિપ્લેક્સ, મોલનો ટેક્સ માફ , 50 કરોડથી વધુની ટેક્સ માફી કરાઈ જાહેર , સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો નિર્ણય , રાજ્ય સરકાર ટેક્સની રકમ ચૂકવશે

Gujarat/બનાસકાંઠાના દિયોદરમાં ACBની સફળ ટ્રેપ , પુરવઠા મામલતદારને લાંચ લેતા ACBએ ઝડપ્યા , 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા , સસ્તા અનાજની દુકાનના ઓડિટ માટે માગી હતી લાંચ , દિયોદરમાં 2 દિવસ પહેલા અનાજ કૌભાંડ ઝડપાયું હતું

Gujarat/રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી , એડવોકેટ જનરલનું HCમાં મોટુ નિવેદન , 93 લાખ બિલ્ડિંગનું બીયુ પરમિશન ખરાઈનો સર્વે જરૂરી , રાજ્યમાં 48 ટકા બિલ્ડીંગ પાસે બીયુ પરમિશન નહીં , હોસ્પિટલ, સ્કૂલમાં ફાયર સેફ્ટી સરકારની પ્રાથમિકતા , અરજદારે કોર્ટમાં હાઈકોર્ટમાં કરી રજુઆત , 20 વર્ષથી સરકાર કાયદાનું પાલન નથી કરી રહી , સરકારે લીધેલી કાર્યવાહીનો HCએ માંગ્યો રિપોર્ટ , 29 નવેમ્બરના રોજ હાથ ધરાશે સુનાવણી

Gujarat/શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત, ધો.9 થી 11ના અભ્યાસમાં પ્રાકૃતિક ખેતીનો વિષય મુકાશે

Not Set/સૌથી મોટા IPOનું નિરાશાજનક લિસ્ટીંગ, Paytym IPOએ રોકાણકારોને રડાવ્યા, IPO લિસ્ટ થતાં રોકાણકારોને નુકસાન, BSE પર Paytymનાં શેયર 1950 પર લિસ્ટ થયા, લિસ્ટ થતાં BSEમાં શેર તુટી 1777.50 પર પહોંચ્યો, નિરાશાજનક લિસ્ટિંગથી રોકાણકારો રડયા, MSE પર Paytymનાં શેયર રૂ.1950 પર લિસ્ટ થયા, લિસ્ટ થતાં MSEમાં શેર તુટી 1776 પર પહોંચ્યો

National/લાંચ લેતાં દેશની વૈશ્વિક યાદીમાં ભારત 82-મ સ્થાને, ગત વર્ષે ભારત 77-મા સ્થાને હતો, 82-મા સ્થાને આવતાં ભ્રષ્ટાચાર ઘટ્યાની પ્રતિતિ, પાક.ચીન નેપાળ બાંગ્લાદેશ કરતાં સ્થિતિ સારી, એન્ટીલાઇબ્રેરીસ્ટાન્ડર્ડ સેટીંગ ઓર્ગે.નો સર્વે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy