Gujarat/બનાસકાંઠામાં અનુભવાયો ભૂકંપ, પાલનપુરમાં અનુભવાયો ભૂકંપ, 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, સવારે 3.46 મિનિટે અનુભવાયો ભૂકંપ, પાલનપુરથી 61 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
Gujarat/ભરૂચના કાંકરિયા ગામે ધર્માંતરણનો મામલો, 4 આરોપીઓના 5 દિવસના રિમાંડ મંજૂર, 37 હિન્દુ પરિવારનું કરાયું હતું ધર્માંતરણ, અન્ય 5 આરોપીને શોધવા પોલીસની 3 ટીમ
Gujarat/રાજ્યમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ, 18 થી 20 નવેમ્બર સુધી યોજાશે કાર્યક્રમ, 100 આત્મનિર્ભર ગ્રામ યાત્રાના વિકાસ રથને પ્રસ્થાન, મહેમદાવાદથી CM વિકાસ રથનો થશે પ્રારંભ, વડોદરાના સોખડાથી હર્ષ સંઘવી આપશે લીલીઝંડી, રાજકોટથી મંત્રી જગદીશ વિશ્વકર્મા કરાવશે પ્રારંભ, 1577 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, 1 લાખથી વધુ લાભાર્થીઓને સહાયના ચેક કરાશે વિતરણ
Gujarat/નવસારી શહેરમાં બે જુથો વચ્ચે મારમારી , મીઠીલાનગરી વિસ્તારમાં થઈ મારામારી , મારામારીમાં બે યુવકો થયા ઇજાગ્રસ્ત , જુની અદાવતમાં મારામારી થયાનું આવ્યું સામે , પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Gujarat/બનાસકાંઠાના પાલનપુરમાં ભૂકંપનો આંચકો , રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 , સાંજે 7. 25 કલાકે અનુભવાયો આંચકો , ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 136 કિમિ દૂર નોંધાયું
Gujarat/ભરૂચના આમોદમાં ધર્માંતરણ મુદ્દે ખુલાસો, સલાહુદ્દીન અને ઉમર ગૌતમે કર્યું હતું ફન્ડિંગ, વડોદરા SOGની તપાસમાં મોટો ખુલાસો, આફમી ચેરિટેબલ ટ્રસ્ટને 80 કરોડનું ફંડ મળ્યું, વિદેશથી હવાલા મારફતે વિદેશી ફંડ મળ્યું, સલાહુદ્દીનની આફમી ચેરીટેબલ ટ્રસ્ટને ફંડ, સલાહુદ્દીન શેખે ભરૂચની લીધી હતી મુલાકાત, 1 વર્ષમાં 28 વખત ભરૂચની મુલાકાત લીધી હતી, સલાહુદ્દીને આસપાસના વિસ્તારમાં મોકલ્યા હતા રૂપિયા, 12 થી 15 લાખ રૂપિયા મોકલ્યા હોવાનું આવ્યું સામે, ઉંમર ગૌતમે 18 થી 19 વખત ભરૂચની મુલાકાત લીધી હતી, વડોદરા એસઓજીની ટીમે વધુ તપાસ માટે ભરૂચ રવાના, આમોદમાં 100થી વધુ લોકોનું કરાયું હતું ધર્માંતરણ
Gujarat/પાટણ HNGU યુનિ.માં MBBS પાસ કૌભાંડનો મામલો, ઉચ્ચ શિક્ષણ વિભાગે અહેવાલ કર્યો રજૂ, મુખ્ય સચિવ પંકજકુમારે અહેવાલ રજૂ કર્યો, પુનઃમૂલ્યાંકન સમિતિના કન્વીનરની સંડોવણી, અહેવાલમાં સામે આવ્યું કૌભાંડનું સત્ય, ઉત્તરવહીઓ ગુમ થઈ હોવાનું આવ્યું સામે, ડો.જે.જે.વોરા સામે કાર્યવાહી મામલે ઉઠ્યા સવાલ, કુલપતિ સામે શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ
Gujarat/મોરબીમાં ઝડપાયેલા ડ્રગ્સ કેસનો મામલો , 3 આરોપીઓના 12 દિવસના રિમાંડ મંજૂર , આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા ગયા , ATS દ્વારા 14 દિવસના રિમાંડની કરી હતી માગ
Gujarat/ભરૂચના આમોદમાં ધર્માંતરણનો મામલો , ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી , ધમકી મળતાં ફરિયાદી પોલીસ શરણે , કાંકરીયા ગામે 100થી વધુ હિન્દુઓનું ધર્માંતરણ , મુસ્લિમ ધર્મ અપનાવાતા કરાઈ ફરિયાદ , જાગૃત નાગરિક દ્વારા અપાઇ હતી ફરિયાદ , 9 શખ્સો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ , ધર્મપરિવર્તન માટે વિદેશથી થતું હતું ફન્ડિંગ
Gujarat/પાટણ હારીજ APMCની ચૂંટણીનો મામલો , મતગણતરીમાં ખેડૂત પેનલનો થયો વિજય , કુલ 11 ઉમેદવારો વચ્ચે યોજાઈ હતી ચૂંટણી , ખેડૂત પેનલના 11 ઉમેદવારોની થઈ જીત , વિજયી ઉમેદવારોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ