Gujarat/અમદાવાદમાં નોનવેજની લારી હટાવવાનો મામલો , મનપા કચેરી મેયર ઓફિસ ખાતે મહત્વની બેઠક , મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન કોર્પોરેટરો ઉપસ્થિત , વિપક્ષના દેખાવો પહેલાં શાસક પક્ષે યોજી બેઠક , AIIMS અને કોંગ્રેસ દ્વારા દેખાવોનું છે આયોજન
Gujarat/ડ્રગ્સ પકડવાનાં મુદ્દે વડોદરા પોલીસની પ્રેસ કોન્ફરન્સ , પીસીબીએ નારકોટિક્સ સાથે 4 લોકોની ધરપકડ , 2 યુવક અને 2 યુવતીની પોલીસે ધરપકડ કરી , અતિશિક્ષિત ભાઇ બહેન પણ ઝડપાયા , 500 ગ્રામ ગાંજો અને 10 ગ્રામ ચરસ ઝડપાયું , કુલ 1.5 લાખ રૂ.નો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત , ચરસ અને ગાંજો વેચવા યુવાધનનો સંપર્ક કરતાં , દરરોજ 20 થી 25 યુવાનો પડીકીઓ લઇ જતાં , ચકલાસીનાં દિલીપ કાકા પાસેથી જથ્થો સપ્લાય કરતો , એમપીથી ગુજરાતમાં નાર્કોટિક્સ લાવી વેચાતો
Gujarat/અમદાવાદનો આસારામ આશ્રમ વિવાદમાં , હૈદરાબાદથી આવેલ યુવક સપ્તાહથી ગુમ , વિજય નામનો યુવક એક સપ્તાહથી ગુમ , સ્થાનિક પોલીસ દ્વારા આશ્રમમાં તપાસ
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા સાવલી ખાતે , નવીન 5 પાણી પુરવઠા યોજનાઓનું કરશે લોકાર્પણ , વડોદરા જિલ્લાના 211 ગામો માટે પાણી પુરવઠા યોજના , સાવલી સેવા સદન ખાતે યોજાઇ CMનો કાર્યક્રમ , કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ, મનીષા વકીલ હાજર
Not Set/T 20 વર્લ્ડ કપ 2022નો કાર્યક્રમ જાહેર, ઓસ્ટ્રેલિયામાં યોજાશે T20 વર્લ્ડ કપ 2022, ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે મેચ, 45 મેચ અલગ અલગ 7 મેદાન પર રમાશે, ICCએ કરી કાર્યક્રમની જાહેરાત, 13 નવે.ના રોજ રમાશે ફાઇનલ મેચ
Gujarat/અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, માણેકચંદનાં ડિલર મુસ્તફા શેખને ત્યાં તવાઇ, પાલડી,કાલુપુર,આશ્રમરોડ પર દરોડા, મુસ્તફા શેખ અને તેમનાં ભાગીદારોને ત્યાં તપાસ, કુલ 14 સ્થળોએ દરોડા-સરવેની કામગીરી, મુસ્તફા શેખનું ગ્રુપ બિલ્ડીંગ લાઇન સાથે સંકળાયેલ છે, તપાસનાં અંતે મોટો દલ્લો મળી આવે તેવી સંભાવના
Gujarat/ટેકાનાં ભાવે ગેરરીતિ થશે તો પાસા હેઠળ કરાશે કાર્યવાહી, મગફળીના ટેકાના ભાવે ગેરરીતિ નહીં ચલાવાય, કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત, પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાઘવજી પટેલે આપી જાણકારી, અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લાનાં ખેડૂતોને અપાઇ સહાય, 4 જિલ્લાનાં 23 તાલુકાનાં ખેડૂતોને સહાય ચુકવાઇ, રૂ.155 કરોડ ખેડૂતોનાં ખાતામાં જમા કરાયા
Gujarat/ભાવનગરમાં GST વિભાગના દરોડા, ચિત્રા વિસ્તારમાં આવેલ પેઢી પર પાડ્યા દરોડા, રાધે પ્રોટિન્સ નામની કંપનીમાંથી ઝડપાઇ ગેરરીતિ, વેચાણ, કાચામાલની ખરીદીની તપાસ હાથ ધરી, કોમ્પ્યુટર, હિસાબો સહિતની ચકાસણી શરૂ, તપાસમાં 50 લાખની ગેરરીતિનો પર્દાફાશ, GSTની કાર્યવાહી સામે પેઢીએ 30 લાખની ભરપાઇ કરી, વધુ પેઢીઓ પણ GSTના નિશાના પર હોવાની ચર્ચા
Gujarat/કોરોના રસીના બંન્ને ડોઝ નહીં તો વેતન નહીં, અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના કર્મચારીઓ માટે નિર્ણય, કર્મચારીઓ માટે અમદાવાદ કોર્પોરેશનનો પરિપત્ર, રસીના બંન્ને પ્રમાણપત્ર નહીં હોય તો પગાર નહીં મળે, કર્મચારીઓએ પ્રમાણપત્ર એચઓડીને આપવાના રહેશે
National/આજે કેન્દ્રની આપાતકાલીન બેઠક, દિલ્હી NCRમાં વધતા પ્રદુષણ મુદ્દે બેઠક, SCના નિર્દેશને લઇને 4 રાજ્યો સાથે ચર્ચા, દિલ્હી, હરિયાણાના પ્રતિનિધિ રહેશે હાજર, પંજાબ, યુપીના પણ પ્રતિનિધિ પણ રહેશે હાજર