National/રાજ્યોને કેન્દ્ર આપશે 47541 કરોડ રૂપિયા, નાણા મંત્રી, મુખ્યમંત્રીઓ વચ્ચેની બેઠકમાં નિર્ણય, માસિક હપ્તા સિવાય વધારાની રકમ મળશે, રાજ્યોને કુલ રૂ. 95,082 કરોડ મળશે, 28 નવેમ્બરના સ્થાને 22 નવેમ્બરે હપ્તો અપાશે
National/સલમાન ખુર્શીદ બાદ વધુ એક કોંગ્રેસ નેતાનો બફાટ, મુઘલોએ કદી દેશમાં નથી કર્યા અત્યાચાર, મણીશંકર ઐયરે આપ્યું વિવાદિત નિવેદન, અકબરને અમે અમારો સમજીએ છીએ, મુઘલોના લગ્ન રાજપૂતો સાથે થતા હતા, જહાંગીર અડધો રાજપૂત હતો, 80%ભારતીય હિન્દુ ધર્મમાં માને છે તે અસલી ભારતીય
Gujarat/ભરૂચના આમોદમાં ધર્મપરિવર્તનનો પર્દાફાશ, 100થી વધુ હિન્દુઓનું કરાયું ધર્મપરિવર્તન, કાંકરિયા ગામના આદિવાસીઓને આપી લાલચ, 37 આદિવાસી પરિવારને ઇસ્લામ ધર્મ અંગીકાર, 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી, ધર્મ પરિવર્તન માટે વિદેશથી કરાયું ફન્ડિંગ, જાગૃત નાગરિકે પોલીસને આપી હતી માહિતી, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
Gujarat/ઇંડાની લારીઓ અંગે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, લોકોને જે ખાવું હોય તે ખાઇ શકે છે, વેજ-નોનવેજનો કોઇ પ્રશ્ન છે જ નહીં, લારીમાં વેચાતો ખાદ્ય પદાર્થ હાનિકારક ન હોય, હાનિકારક લારીઓને હટાવવામાં આવશે
Gujarat/દેશભરમાં હવે 24 કલાક પોસ્ટમોર્ટમ થશે, કેન્દ્રીય આરોગ્યમંત્રીની ટ્વીટ દ્વારા જાહેરાત, હોસ્પિટલોમાં રાત્રે પણ થઈ શકશે પોસ્ટમોર્ટમ, સુવિધાયુક્ત હોસ્પિટલોમાં થઈ શકશે પોસ્ટમોર્ટમ
Gujarat/વેક્સિન બાદ AMCનો મહત્વનો નિર્ણય, ખાનગી મિલકતોમાં વેક્સિન સર્ટી. ચેક કરાશે, મોલ, મલ્ટિપ્લેક્સમાં ક્લબમાં સર્ટી. ચેક કરવા આદેશ, અમદાવાદમાં રસીકરણ વધારવા મનપાનો નિર્ણય, પાત્રતા હોવા છતાં રસી ન લીધેલ લોકો પ્રવેશથી વંચિત
Gujarat/અમદાવાદમાંથી પણ દૂર થશે નોનનેજની લારીઓ, મનપાના સત્તાધીશોએ આપ્યા આદેશ, હવે અમદાવાદમાં પણ હાથ ધરાઇ કવાયત, AMCની ટાઉન પ્લાનિંગ કમિટીનો નિર્ણય, ઇંડા, નોનવેજની લારી અંગે મહત્વનો નિર્ણય
Gujarat/કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર ફરી વિવાદમાં, દિયોદરમાં કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન, બુથ પર તલવાર, કટાર લઈ ઉભા રહેવું પડશે, 2022માં ચૂંટણી સમયે કાર્યકરોને કરી અપીલ, ભાજપ નેતાઓને ડાયનાસોર સાથે સરખાવ્યા, મતદાન માટે કોંગ્રેસ કાર્યકર સાથે કટાર રાખે, કોંગ્રેસને જીતાડવા હું બેઠક છોડીશ: ગેનીબેન
Gujarat/ડ્રગ્સ માફિયાઓ પર ગૃહ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક, અંદાજીત 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ATSએ 120 કિલો ડ્રગ્સના જથ્થા ઝડપ્યો, મોરબીના ઝીંઝુડામાંથી ઝડપાયું ડ્રગ્સ, ઝીંઝુડામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો, બે મકાનમાં તપાસ કરતા ઝડપાયો જથ્થો, ATSની ટીમે રવિવારે દરોડા પાડી ઝડપ્યો જથ્થો, કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ માફિયાને રોકવા પોલીસને સફળતા, અગાઉ દેવભૂમિ દ્વારકામાંથી ઝડપાયું હતુ ડ્રગ્સ, ડ્રગ્સના સાથે 3 લોકોની ધરપકડ, 2ની અટકાયત
National/મણિપુર આતંકી હુમલામાં કુલ છનાં મોત, આતંકી હુમલામાં ત્રણ જવાન શહીદ, CO અને તેમનાં પરિજનોનું નિધન, સુરક્ષાદળોની ટુકડી પર કરાયો હુમલો, મણિપુરમાં સેનાની ટુકડી પર ID હુમલો