Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં આવતીકાલથી એન્ટિજન ટેસ્ટ શરૂ કરાશે, સંક્રમણ અટકાવવા રાજકોટ મનપાનો મહત્વનો નિર્ણય, અમદાવાદ બાદ રાજકોટ મનપા દ્વારા નિર્ણય, દિવાળી તહેવાર બાદ સંક્રમણ અટકાવાશે, બસ પોર્ટ,રેલવે સ્ટેશને સ્ક્રિનિંગ-ટેસ્ટ કરાશે, રાજકોટ એરપોર્ટ પર પણ ટેસ્ટિંગ કરાશે

Gujarat/રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.નો મહત્વનો નિર્ણય, ભાડુ નહીં ભરનાર કેન્ટીન કરાશે બ્લેક લિસ્ટ, યુનિ.માં ચાલતી કેન્ટીને 1 વર્ષથી નથી ભર્યું ભાડુ, 10 લાખથી વધુનું ભાડુ કેન્ટીન દ્વારા નથી ભરાયું, યુનિ.માં ચાલતી કેન્ટીન મામલે સત્તાધીશો એક્શનમાં

Gujarat/અમદાવાદીઓ હવે રહેજો સાવધાન, માસ્ક અંગે કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ, જાહેરમાં બહાર નીકળો તો માસ્ક જરૂર પહેરજો, કોરોનાના કેસો વધતા પોલીસ તંત્ર ફરી સક્રીય, તમામ પોલીસ કર્મચારીઓને અપાઈ મૌખિક સૂચના, કોરોનાના નિયંત્રણ અંગે કાર્યવાહી કરવા આદેશ

Gujarat/બનાસકાંઠા 10 પોલીસ કર્મી સામે તપાસના આદેશ, રેમડેસીવીર ઇન્જે.ની કાળાબજારી મામલે તપાસ, યુવકને ખોટી રીતે ફસાવી પોલીસે પડાવ્યા હતા પૈસા, યુવકે છાપી અને ડીસા પોલીસ મથકે કરી હતી અરજી, PI એમ.જે.ચૌધરી, PSI સુધીર રાણે સહિત સામે તપાસ, પોલીસકર્મીઓ સામે તપાસના આદેશથી ખળભળાટ

Gujarat/મહુવામાં કોંગ્રેસના ગઢમાં પડયું ગાબડું, 400થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા, ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ભગવો ધારણ કર્યો, જીલુભાઈ ભૂકણ 3 ટર્મથી સંઘના છે પ્રમુખ

Gujarat/વલસાડમાં યુવતીનો ટ્રેનમાં આપઘાતનો મામલો, યુવતીના આપઘાતમાં કેસનો થયો મોટો ખુલાસો, યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરાયાનો ખુલાસો, વડોદરાના ગોત્રી વેક્સિન ઇન્સ્ટીટયૂટ મેદાનમાં દુષ્કર્મ, દિવાળીના 2 દિવસ પહેલાં આચરાયું હતું દુષ્કર્મ, મૃતક યુવતી એનજીઓમાં કરતી હતી કામ, યુવતી સાથે દુષ્કર્મની ઘટનાનો ડાયરીમાં ઉલ્લેખ, સમગ્ર મામલે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી

Gujarat/રાજ્યમાં નિરામય ગુજરાત અભિયાન મામલો, પ્રથમ દિવસે 527628 લોકોએ CBAC ફોર્મ ભર્યા, 8 મનપા વિસ્તારમાં 66621ની આરોગ્ય ચકાસણી થઈ, 6556 લોકોની હાઇપરટેન્શન બીમારીની ચકાસણી, 7011 લોકોની ડાયાબીટીસ બીમારીની ચકાસણી, 725 લોકોની કેન્સરની બીમારીની ચકાસણી કરી, 3763 લોકોએ પાંડુરોગ બીમારીની ચકાસણી કરાઈ, 929 લોકોની કિડની બીમારીની ચકાસણી કરાઈ, 2756 લોકોની કેલ્શિયમ ઉણપની ચકાસણી કરાઈ, પ્રથમ દિવસે 20972 વ્યક્તિઓની થઈ લેબોરેટરી તપાસ, હેલ્થ કેમ્પમાં 14399 લોકોના PMJAY કાર્ડ ઇસ્યુ થયા, 5349 વ્યક્તિઓને ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ ઇસ્યુ થયા

India/કોરોના સમયની સ્પેશિયલ ટ્રેન હવે રાબેતા મુજબ, પ્રવાસીઓના હિતમાં રેલવેમંત્રાલયનો નિર્ણય, પ્રવાસીઓના ભાડામાં પણ 30 ટકા ઘટાડો થશે, તમામ ટ્રેનો સામાન્ય ભાડા સાથે જ સંચાલિત થશે

Gujarat/સરકારી અધિકારીઓ પર સરકારનો અંકુશ, નવી સરકારનો લેખિતમાં આદેશ, MP-ધારાસભ્યોનાં સંપર્ક નં.સેવ રાખવા પડશે, MP-ધારાસભ્યોનો ફોન ઉપાડવો પડશે, જનપ્રતિનિધિનું વર્ચસ્વ વધારવા પ્રયાસ, બાબુશાહી પર નિયંત્રણ માટે આદેશ, જનપ્રતિનિધિ તરીકે માન જાળવવા તાકીદ, સરકારે અધિકારીઓને કડક શબ્દોમાં કરી તાકીદ, ટેલિફોન પર વિવેકપૂર્ણ પ્રતિભાવ આપવા નિર્દેશ, સામાન્ય વહીવટ વિભાગે પણ સૂચના જારી કરી

Gujarat/સૌરાષ્ટ્ર યુનિ.માં જાપાનીઝ ભાષા શીખવાડાશે, યુનિવર્સિટીમાં ભાષા શીખવા વર્ગો થશે શરૂ, જાપાનીઝ ભાષાથી ઉદ્યોગ અને ટુરિઝમને થશે ફાયદો, 25 નવેમ્બરે જાપાનીઝ એમ્બેસીના 4 પ્રતિનિધિ લેશે મુલાકાત, 3 કરોડના ખર્ચે ભાષા ભવન બનાવવાનું આયોજન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy