Gujarat/વાપી નગરપાલિકાની 28 નવેમ્બરે ચૂંટણી, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, 11 વોર્ડની 44 બેઠકો પર યોજાશે ચૂંટણી, ભાજપે 44 ઉમેદવારોના નામ કર્યા જાહેર, કોંગ્રેસના 7 ઉમેદવારોએ કરી ઉમેદવારી, AAPના એક ઉમેદવારે ભર્યું ફોર્મ, કોંગ્રેસના અન્ય ઉમેદવારો આજે ભરશે ફોર્મ
National/દેશની સુરક્ષા સમક્ષ ચીન સૌથી મોટો ખતરો, ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપિન રાવતનું નિવેદન, ભારતીય સૈનિકો હિમાલયની સીમા પર તૈનાત, સરહદી સમસ્યા ઉકેલવામાં બંન્ને રાષ્ટ્ર અસંમત, પડકારનો સામનો કરવા ભારતીયસેના સંપૂર્ણ સજ્જ
Gujarat/રાજ્યની બ્યૂરોક્રસીની સૌથી મોટી હલચલ, 1987 બેચના રાજકુમાર કેન્દ્રથી પરત, ગુજરાત સરકારની વિનંતી પર મોકલાયા, ટેન્યોર પૂર્ણ થતાં પહેલાં જ મોકલાયા પરત, પરત બોલાવી લેવાતાં અનેક તર્ક-વિતર્ક, ગુજરાતમાં સોંપાઈ શકે છે મોટી જવાબદારી, બની શકે છે રાજ્યના આગામી મુખ્ય સચિવ, પંકજકુમારનો કાર્યકાળ પૂર્ણ થાય પછી દાવેદાર
Gujarat/રાજકોટમાં જુગારધામ પર દરોડાનો મામલો, ઇમ્પિરિયલ પેલેસ નો ફરાર મેનેજર ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ થી કરી ધરપકડ
Gujarat/અમદાવાદ શહેરમાં ફરી ડોમ શરૂ કરાશે, શહેરી વિસ્તારમાં આવતા સોમવારથી ડોમ શરૂ, કોરોના સંક્રમણ વધતા મનપા હરકતમાં, છેલ્લા ઘણા સમયથી શહેરના ડોમ બંધ હતા, 20 થી વધુ જગ્યાએ સોમવાર સુધી શરૂ કરાશે ડોમ, હાલ UHC તેમજ એન્ટી પોઈન્ટ પર થાય છે ટેસ્ટીંગ
Gujarat/અમદાવાદ SVP હોસ્પિટલ ફરી વિવાદમાં, 700 નર્સિંગ સ્ટાફને છૂટા કરવાના કર્યા મેઇલ, નોટિસ વગર મેઇલ મોકલાતા સ્ટાફમાં રોષ, ઓલ ગુજરાત યુનિ. દ્વારા અપાઈ ચેતવણી, નોકરીમાં પરત નહીં લે તો આંદોલનની ચીમકી
Gujarat/ગુજરાત પોલીસને મળી મોટી ભેટ, દિવાળી પહેલા પોલીસકર્મીને પ્રમોશન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ટ્વિટ, ટ્વિટ કરીને હર્ષ સંઘવીએ આપી જાણકારી, 3359 ગુજ.પો.કર્મીને અપાયું પ્રમોશન, 1949 પો.કર્મીને ઉચ્ચતમ પગાર ધોરણ અપાયું
Gujarat/ગાંધીનગરમાં નોનવેજની લારીઓ હટાવાશે, નોનવેજની લારીઓને લઈને મનપા કરશે સર્વે, કોર્પોરેશનને અરજી મળશે તો લારી હટાવશે, નોનવેજ લારી હટાવાની અરજીઓ આધારે થશે કાર્યવાહી, જાહેર સ્થળો પર રહેલી લારીઓનો સર્વે થશે, વડોદરા, રાજકોટ બાદ ગાંધીનગરમાં થશે કાર્યવાહી
Gujarat/વડોદરામાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલને સસ્પેન્ડ કરવા આદેશ, વિભાગને સસ્પેન્ડ કરવા કાયદા પ્રધાને આપી સૂચના, આવી પ્રવૃત્તિ નહિં ચલાવી લેવામાં આવે, 48 કલાક બાદ પણ વિભાગે કાર્યવાહી ન કરતા કર્યા આદેશ, મોડાસામાં મહિલા સાથે છેડતીનો આરોપી મયંક પટેલ
Gujarat/સુરત પોલીસને મળી મોટી સફળતા, ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઈ, 2 દિવસ પહેલાં ઝડપાયો હતો રાજસ્થાની યુવક, સરથાણા વિસ્તારમાં બનાવતો હતો ડ્રગ્સ, MD ડ્રગ્સ સાથે પકડાયો હતો રાજસ્થાની યુવક, પોલીસે જૈમીન સવાણીની કરી ધરપકડ, ડ્રગ્સ બનાવવાનો સામાન પણ કબ્જે કરાયો