Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યભરમાં નિરામય યોજનાનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે પાલનપુરથી કરાવ્યો પ્રારંભ, CMના હસ્તે લાભાર્થીઓને નિરામય કાર્ડ અર્પણ, લોકોને નિરામય ગુજરાત માટે લેવડાવ્યા શપથ, વ્યસન મુક્ત અને આરોગ્યના નિયમો માટે શપથ

National/પીએમ મોદી દ્વારા RBIની બે નવી સ્કિમ લોન્ચ કરાઇ

Gujarat/રાજકોટમાં જુગારધામ પર દરોડાનો મામલો, ખાનગી હોટેલની રિસેપ્ટનિસ્ટની ધરપકડ, મેનેજરની આજે ધરપકડ થવાની શક્યતા, હોટલ માલિકની ક્રાઇમ બ્રાંચ કરશે પૂછપરછ, બિલ્ડર સહિત અન્ય જુગાર રમતા ઝડપાયા હતા

World/વિશ્વમાં ફરી કોરોનાનો કોહરામ, વિવિધ દેશોમાં કોરોના કેસોનો ઉછાળો, ફ્રાન્સમાં કોરોનાની પાંચમી લહેર શરૂ, ફ્રાન્સમાં 24 કલાકમાં નવા 12 હજાર કેસ, અમેરિકામાં કેસો વધતાં નવા 43 હજાર કેસ, રશિયામાં નવા 40 હજાર કેસ નોંધાતા તંત્ર સાબદુ, કોવિડ ગાઇડલાઇનનું કડક પાલનનો નિર્દેશ, કોરોના જંગ જીતવા રસીકરણ પર જોર

International/જર્મનીમાં કોરોનાનાં 50 હજાર કેસ, ફ્રાન્સમાં નવા 12 હજાર કેસો નોંધાયા, ફ્રાન્સમાં મહામારીની પાંચમી લહેર શરૂ, રશિયામાં કોરોનાનાં નવા 40,759 કેસ, ચીન-રશિયામાં કોરોના બન્યો વિકરાળ

India/અકસ્માત નિવારવા કેન્દ્રની ઇનામી યોજના, અકસ્માતમાં જીવ બચાવનારાને રૂ.5 હજાર ઇનામ, સારવારના અભાવે મૃત્યુદરને રોકવાનો અભિગમ, ગંભીર રીતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાનારાને થશે લાભ, કેન્દ્રસરકાર રૂ. 5 હજાર અને પ્રમાણપત્ર આપશે, વર્ષમાં 5 વખત એવોર્ડ મેળવી શકાશે, યોજના 31 માર્ચ-2026 સુધી લાગુ રહેશે

Gujarat/ગુજરાતની ટેકનોલોજી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ, 5G પરીક્ષણ માટે ગાંધીનગર-જામનગરમાં મંજૂરી, કેન્દ્રએ નેટવર્ક પ્રોવાઇડર કંપનીને આપી મંજૂરી, મંજૂરીના પગલે પરીક્ષણ પૂર્ણ, પરીક્ષણમાં 4G કરતાં 100 ગણી વધુ સ્પીડ મળી, અન્ય શહેરોમાં પણ ટેસ્ટીંગ બાદ આગળ કાર્યવાહી

Gujarat/લોકરક્ષકદળની ભરતી માટે બોર્ડ સજ્જ, ભરતી માટે સૌ પ્રથમ શારીરિક કસોટી થશે, પુરુષ ઉમેદવારો માટે 5 હજારમી.ની દોડ, દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, મહિલા ઉમદેવારો માટે 1600મી.ની દોડ, દોડ 9મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે, એક્સસર્વિસમેન 2400મી.ની દોડ, દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે

India/પેટ્રોલ-ડિઝલ જીએસટીમાં લાવવા જોઇએ, જીએસટીમાં આવે તો પેટ્રોલ-ડિઝલ સસ્તા થાય, કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીની ફોર્મ્યુલા, ભાવ ઘટવાની સાથે કેન્દ્ર અને રાજ્યની આવક વધી શકે, પેટ્રોલ પર એક્સાઇઝડ્યુટી હાલ રૂ.27.90, ડિઝલ પર એક્સાઇઝ ડ્યુટી હાલ રૂ.21.80, પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવું જરૂરી, રાજ્યો સમર્થન આપશે તો પ્રયાસ થશે

India/ભારત હવાઇ શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરશે, 13 નવે.થી લડાકુ વિમાનોના ટેક ઓફ લેન્ડિંગની તૈયારી, 16 નવે.એ વડાપ્રધાન મોદી વિમાનનું લેન્ડિંગ કરાવશે, કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ રહેશે ઉપસ્થિત, 16 નવે.એ સુખોઇ-30નું હરક્યુલિસનું લેન્ડિંગ થશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy