Gujarat/દ્વારકામાં ડ્રગ્સ ઝડપાવાનો મામલો , સલીમ અને અલીકારા 9 દિવસના રિમાંડ પર , ખંભાળિયા કોર્ટમાં બંને ભાઈને કરાયા રજૂ , પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાંડ માંગ્યા હતા , 45 કિલોથી વધુ માત્રામાં ઝડપાયું હતું ડ્રગ્સ
Gujarat/અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર , સાઉથ ઝોનના ઇસનપુર વોર્ડમાં માઇક્રો કન્ટેનમેન્ટ , દેવ કેસલ ફ્લેટના 30 મકાન માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર , ફલેટમાં રહેતા 85 લોકોને મૂકાયા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં , કોરોનાના કેસ વધતા 4 મહિના બાદ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર , આજે 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા , શહેરમાં બે દિવસમાં કોરોનાના 30 કેસ નોંધાયા
Gujarat/રાજપીપળામાં ભાજપ સાંસદનું મોટું નિવેદન , 5-6 મહિનામાં યોજાશે વિધાનસભા ચૂંટણી , વિધાનસભા ચૂંટણી મુદ્દે મનસુખ વસાવાનું નિવેદન , વહેલી ચૂંટણી યોજવાના સાંસદે આપ્યા સંકેત , CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડીશું ચૂંટણી , નર્મદા જિલ્લાની તમામ બેઠકો ભાજપ જીતશે
Gujarat/મહુવામાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ , 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે , આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે , મહુવા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ગાબડુ , સંઘના પ્રમુખ સાથે તેમના ડાયરેક્ટરો જોડાશે
Gujarat/ગુજરાતમાં યુનિ.ને અપાતી સત્તા પર નિયંત્રણ , કુલપતિ-ઉપકુલપતિની સત્તા પર કાપ મુદ્દે નિવેદન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનું નિવેદન , સરકારના પરિપત્રને લઈ પૂર્વ કુલપતિનું નિવેદન , પારદર્શિતા વધારવા સરકારનો નિર્ણય યોગ્ય , કુલપતિ-ઉપકુલપતિની સત્તા પર કાપ નથી મૂકાયો , ખોટા નિર્ણય ન લેવાય માટે સરકારનું માર્ગદર્શન અનિવાર્ય , સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કોઈ જૂથવાદ નથી: પૂર્વ કુલપતિ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો યથાવત , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 40 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,376 , ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 21 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,542 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 234
Gujarat/આવતીકાલ રાજ્યમાં નિરામય યોજનાનો પ્રારંભ , પાલનપુર ખાતેથી CM કરાવશે યોજનાનો પ્રારંભ , આરોગ્યમંત્રી સિંગરવા ખાતેથી કરાવશે પ્રારંભ , 41 સ્થળોએથી નિરામય યોજનાનો થશે પ્રારંભ , વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ રહેશે હાજર , 30 વર્ષથી વધુ વયના લોકોનું સ્ક્રીનિગ કરાશે , પીએચસી અને સીએચસી સેન્ટર પર સ્ક્રિનિંગ કરાશે
Gujarat/ડ્રગ્સ વિવાદમાં હર્ષ સંઘવીએ ઝંપલાવ્યું , ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ , મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને આપ્યો જવાબ , કોના ઇશારે સજ્જાદ ડ્રગ્સનો કારોબાર કરતો હતો , શાકભાજીની આડમાં સજ્જાદ ડ્રગ્સ વેચતો હતો , નવાબ મલિકને ગુજરાત પોલીસ ગર્વ થવો જોઈએ
Gujarat/આવતીકાલે RBIની નવી સ્કીમ લોન્ચ કરાશે , વડાપ્રધાન મોદી નવી સ્કીમ લોન્ચ કરશે , રિટેલ ડાયરેક્ટ અને ઇન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ
Gujarat/બનાસકાંઠામાં બનાસ બેંક ચૂંટણીનો મામલો , ભાજપના વધુ બે આગેવાનોને કરાયા સસ્પેન્ડ , પાલનપુર APMCના પૂર્વ ચેરમેનને કર્યા સસ્પેન્ડ , પરથીભાઈ લોહ અને ઈશ્વર પટેલને કરાયા સસ્પેન્ડ , પક્ષના મેન્ડેટ સામે આગેવાનોએ ઉમેદવારી કરી હતી , જિલ્લામાં પક્ષ વિરોધી કરનાર 5 આગેવાનો સસ્પેન્ડ