Gujarat/
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો યથાવત , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 40 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,376 , ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 21 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,542 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 234
