Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગ્રામ પંચાયતની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત , 21 ડિસેમ્બરે યોજાઈ શકે છે ચૂંટણી , એ પહેલાં એક મહિના અગાઉથી લાગુ થશે આચારસંહિતા , 21 નવેમ્બરના લાગુ થઈ શકે આચારસંહિતા , 14000 ગ્રામ પંચાયતની થશે ચૂંટણી , ચૂંટણી પહેલા ભાજપની ગ્રામ વિકાસ યાત્રા , યાત્રા પૂર્ણ થયા બાદ થઈ શકે છે ચૂંટણીની જાહેરાત

Gujarat/દ્વારકામાં 10 હોટલોમાં GST વિભાગનું ચેકિંગ , યાત્રાળુઓથી નિયત કરતા વધુ રૂમ ભાડુ વસૂલાયું , યાત્રાળુઓએ ઉચ્ચ કક્ષાએ કરી હતી ફરિયાદ , GST ટીમ દ્વારા હોટલોમાં હાથ ધરાયું ચેકિંગ , GSTએ કાર્યવાહી કે દંડની જાહેરાત નથી કરી

Gujarat/ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મીઓનો વિરોધ , બોનસ ન મળતાં આઉટસોર્સિંગ કર્મીનો વિરોધ , રાજદીપ એજન્સી દ્વારા નથી ચુકવાયુ બોનસ , 6 વર્ષથી કર્મચારીઓને બોનસ મળતા ભારે રોષ , અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે સાંઠગાંઠ , બોનસ ચૂકવવા કમિશનરના આદેશની અવગણના , જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયનો આક્ષેપ , અનેક ફરિયાદો છતા એજન્સીઓ પર કાર્યવાહી નહીં

Gujarat/રાજકોટ બાદ વડોદરા મનપાનો નિર્ણય, નોનવેજની લારીઓ હટાવવાનો આદેશ, જાહેર રસ્તાઓ પર લારી દૂર કરવા આદેશ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધિકારીઓને સૂચના, ઇંડા અને નોનવેજની રેંકડીઓ હટાવવા સૂચના

Gujarat/અમદાવાદ મનપાનો મોટો નિર્ણય, રસીનો બીજો ડોઝ લીધેલાં ને જ અપાશે પ્રવેશ, AMTS, BRTS સહિત જાહેર સ્થળોએ ફરજીયાત, 12 ડિસે. થી પ્રવેશ માટે બતાવવું પડશે સર્ટીફીકેટ, કેસોમાં વધારો થતાં મનપાએ લીધો નિર્ણય, અમદાવાદના 9 લાખથી વધુએ નથી લીધો બીજો ડોઝ

International/યુરોપમાં હવે જર્મની કોરોનાના ભરડામાં, 24 કલાકમાં જર્મનીમાં 45 હજાર નવા કેસ, 48 કલાકમાં જર્મનીમાં 74 હજારથી વધુ કેસ, જર્મનીમાં અચાનક નવા કેસ વધતા ચિંતા, જર્મનીમાં એક્ટિવ કેસ 3.62 લાખથી વધુ, યુરોપમાં વધુ એક વેવની નવેસરથી ચિંતા

Gujarat/ગાંધીનગરનાં શિવાંશ માટે મોટા સમાચાર, પિતા સચીને બાળકનો દાવો જતો કર્યો, પિતાને ફેરવિચારણા માટે બે માસનો સમય અપાયો, સેન્ટ્રલ એજન્સી CARA દત્તક માટે કરશે કાર્યવાહી, દત્તક લેવાની કાર્યવાહીમાં લાગી શકે 4-5 માસનો સમય, દત્તક માટે આગળ આવનાર વાલીની થશે ચકાસણી, હાલ ઓઢવમાં આશ્રય લઇ રહ્યો છે શિવાંશ

Gujarat/દ્વારકામાંથી ઝડપાયેલ ડ્રગ્સનો મામલો, આરોપી શહેજાદ ઘોસીને કોર્ટમાં રજૂ કરાયો, આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ, ગઇકાલે કરોડોની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો હતો, આરાધનાધામ પાસેથી ડ્રગ્સ ઝડપાયો હતો, ખંભાળીયા કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર, સલાયાથી ઝડપાયેલ આરોપીને સાંજે કોર્ટમાં રજૂ કરાશે, સલીમ કારા-અલી કારાને કોર્ટમાં રજૂ કરાશે, રિમાન્ડમાં વધુ વિગત આવી શકે છે સામે

Not Set/માછીમાર પરિવાર માટે રાહતના સમાચાર, પાક જેલમાંથી 20 માછીમારો થશે મુક્ત, 12 નવેમ્બરે પાક જેલમાંથી થશે મુક્ત, પાક જેલમાંથી કેદ માછીમારોનો થશે છુટકારો, માછીમારી કરતી સમયે માછીમારોનું થયું હતું અપહરણ, IMBL નજીક પાક મરીન દ્વારા થાય છે ફાયરિંગ,અપહરણ, નવા વર્ષે 20 માછીમારોના મુક્તિના સમાચારથી રાહત, 20 માછીમારો 14 નવેમ્બરે વાઘા બોર્ડર પહોંચશે

Gujarat/જૂનાગઢમાં લીલી પરિક્રમાનો મામલો, લીલી પરિક્રમાને લઇને ગુ.સરકારનો નિર્ણય, 400ની મર્યાદામાં માત્ર સાધુ સંતો કરશે પરિક્રમા, ભાવિકો માટે પરિક્રમા બંધ, કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy