National/નવાબ મલિકનાં ભાજપ મંત્રી પર આરોપ, મલિકનો મંત્રી કિરીટસિંહ રાણા પર આક્ષેપ, મનીષ ભાનુશાળી,સુનિલ પાટીલ સાથે નજીકનો સંબંધ, મુન્દ્રા બાદ દ્વારકામાં પકડાયેલ ડ્રગ્સ સંજોગ, દ્વારકામાં પકડાયેલ ડ્રગ્સ મુદ્દે ગંભીર આક્ષેપ, ડ્રગ્સ સાથે જોડાયેલ લોકો અમદાવાદની હોટેલમાં રોકાતા, NCP નેતા નવાબ મલિકનાં ગંભીર આરોપ, મનીષ ભાનુશાળી,સુનિલ પાટીલ રોકાયા હતા અમદાવાદમાં
Gujarat/કચ્છ ભાજપની CM સાથે ચોંકાવનારી હરકત!, CMની તુલા ડ્રેગન ફ્રુટને બદલે કેળા સાથે થઇ..?, મુખ્યમંત્રીની તુલા વિધિમાં કોણે કર્યો દાવ?, ‘કમલમ’થી હતી તુલાવિધિ પણ બોક્સમાં તો.., બોક્સ ખોલતાં અંદરથી નીકળ્યાં કેળા!, છેલ્લી ઘડીની ગોઠવણ કે જાણી જોઈને હરકત?, CMપદની ગરિમા સાથે ભુજ ભાજપની મજાક?, મુખ્યમંત્રીને નથી ગાંઠતા સંગઠનના લોકો?, ‘દાદા’ની તુલા વિધિમાં આવું તે કંઈ હોયની ચર્ચા!
Gujarat/પૂર્વ CMના શહેરમાં જ ભાજપમાં આંતર કલહ!, ભાજપ સાંસદ મોકરિયાનું ચોંકાવનારું નિવેદન, પક્ષમાં જૂથવાદ ચાલે છે: રામભાઈ મોકરિયા, “સંનિષ્ઠ કાર્યકરોને સાઈડલાઈન કરાયા છે”, “કાર્યકર્તાઓને મળવા આવતા પણ રોકાય છે”, રાજકોટમાં પક્ષની બેઠકમાં મોકરિયાની સટાસટી, કેટલાંક નેતાને નામ લીધા વિના લીધાં આડેહાથ
National/કોરોનાને સંપૂર્ણ નાબૂદ કરવા સરકાર મેદાને, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાની મહત્વની બેઠક, તમામ રાજ્યના સ્વાસ્થ્યમંત્રી સાથે બેઠક, બેઠકમાં સમીક્ષા સાથે આગામી પગલાંની તૈયારી, ‘હર ઘર દસ્તક’ અંતર્ગત સરકારે કસી છે કમર, દેશમાં 37 ટકા લોકોને લાગ્યાં છે બંને ડોઝ, 94 કરોડ લોકોનું કરવાનું છે સંપૂર્ણ રસીકરણ, અત્યારસુધીમાં વેક્સિનના અપાયા 110 કરોડ ડોઝ, પ્રધાનમંત્રીએ 3જી નવેમ્બરે કરી હતી પહેલી બેઠક
International/વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટા સમાચાર, ચીનના એવરગ્રાન્ડ ગૃપની અંતે નાદારી, નાદારીથી વૈશ્વિક બજારોને લાગશે ઝટકો, એશિયન બજારમાં પણ થઈ શકે છે ધોવાણ, આજના વૈશ્વિક બજારોના મૂડ પર નજર, એવરગ્રાન્ડ ન કરી શક્યું વ્યાજની ચૂકવણી, 184 મિલિયન ડોલરનું પેમેન્ટ કરવામાં ચૂક, ચાઈનીઝ રિયલ એસ્ટેટ જાયન્ટ છે એવરગ્રાન્ડ
Gujarat/15-16 નવે.ની રિક્ષા હડતાલને સમર્થન નહીં, ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશનનો નિર્ણય, સરકાર સાથે સમાધાનકારી વાતને સમર્થન, કોઇ એસો.રાજકીય રોટલા શેકી રહ્યાં છે, ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશનનો આક્ષેપ
National/ચારધામના રસ્તાઓ પહોળા કરવા મંજૂરી, NGOની વિરોધ કરતી અરજી સુપ્રીમે ફગાવી, કેન્દ્રએ 10 મીટર રોડ પહોળા કરવા મંજૂરી માગી, ચીનની સીમા સુધી બનાવો સારા રસ્તા- સુપ્રીમ, દેશની સુરક્ષા પહેલી પ્રાથમિકતા, સુપ્રીમનું તારણ, પર્યાવરણની સાથે દેશની સુરક્ષા પણ જરૂરી
Gujarat/સુરત મનપાનું રસીકરણ અભિયાન વધુ તેજ, પાલિકા હવે ઘરે ઘરે જઈ લોકોને રસી મુકશે, શહેરમાં 100 ટકા વેકશીનેશન માટે કવાયત, 36.36 લાખથી વધુ લોકોને આપવામાં આવી રસી, 13 લાખ લોકો હજી બીજા ડોઝથી વંચિત
Gujarat/ફરીથી બાળક ત્યજી દેવાનો કિસ્સો, નડીયાદ અનાથાશ્રમ બહાર મળ્યું નવજાત, બાળકની આશરે દોઢથી બે માસની ઉંમર, અજાણ્યો માણસ બાળક મુકીને ફરાર, માતૃછાયા અનાથાશ્રમ બહારથી મળ્યું બાળક, સંચાલકો બાળકને સિવિલ હોસ્પિટલ લઇ ગયા, બાળકને શ્વાસ લેવામાં તકલીફ, બાળકની તબિયત હાલ નાજુક, બાળકની ઉંમર આશરે દોઢ મહિનાની આસપાસ, નડીયાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી
National/કાનપુર પર ઝીકા વાયરસનો મહાભરડો, વધુ 16 નવા કેસ સાથે કુલ આંક 109, એકલા કાનપુરમાં જ નોંધાયા 108 કેસ, 17 વ્યક્તિ રિકવર થતાં 91 એક્ટિવ કેસ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી સમીક્ષા, સ્થિતિ કાબુમાં, ચિંતાની જરૂર નથીઃ CM યોગી, સમગ્ર આરોગ્ય તંત્ર ઝીકાને લઈ એક્શનમાં