Gujarat/આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, કોરોનાનાં વધેલા કેસ અંગે નિવેદન, ટેસ્ટિંગ વધતાં કોરોનાનાં કેસો વધ્યા, રસીનો બીજો ડોઝ આપવો તે પ્રાથમિકતા, છેલ્લાં કેટલાંક દિવસથી ટેસ્ટિંગમાં વધારો, બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ વધતાં વધ્યાં કેસ
Gujarat/IAS અધિકારી સુનયના તોમરને કરાયા એમપેનલ્ડ , 1989ની બેચના IAS અધિકારી સુનયના તોમર , સેક્રેટેરી ઇકવેલન્ટ પોસ્ટ માટે એમ્પેનલ્ડ કરાયા
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 42 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,336 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 36 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,521 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 215
Gujarat/મોડાસાના પ્રાંત અધિકારીના જામીન મંજૂર , મેટ્રોપોલિટીન કોર્ટે જામીન કર્યા મંજૂર , પ્રાંત અધિકારી મયંક પટેલને મળ્યા જામીન , 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર , શરતોને આધારે જામીન માટે મંજૂરી , મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી , મહિલા અધિકારીને અભદ્ર ફોટા મોકલ્યા હતા
International/સોશિયલ મીડિયાના સૌથી મોટા સમાચાર , ઇન્સ્ટાગ્રામ યુઝર્સને લાગશે મોટો ઝટકો! , ઇન્સ્ટાગ્રામ યુઝર્સે આપવો પડશે ચાર્જ! , પ્રતિમાસ 89 રૂપિયાથી શરૂ થઈ શકે છે ફી , કન્ટેન્ટ એક્સેસ કરવા આપવી પડશે રકમ , કન્ટેન્ટ ક્રિએટરને થશે નવા ફેરફારથી લાભ , ટેક ક્રન્ચના એક રિપોર્ટમાં કરાયો દાવો , દરેક યુઝર્સને ચાર્જ ક્યારથી તે સ્પષ્ટ નહીં
Gujarat/આણંદ નગરપાલિકામાં ભારે હોબાળો , મનપા દ્વારા રેંકડીઓ હટાવાતા વિરોધ , ફળ ભરેલી રેંકડી હટાવી દેવાતા હોબાળો , લારીમાંથી ફળ રોડ પર ફેંકી દેવાયા , રેંકડીવાળા દ્વારા કરાયા ભારે સૂત્રોચ્ચાર
Gujarat/અમદાવાદમાં પોલીસ કર્મીઓની માગ મુદ્દે બેઠક , શાહીબાગ પોલીસ હેડ ક્વાટર ખાતે યોજાઇ બેઠક , કમિટી સભ્ય બ્રિજેશ કુમાર ઝા બેઠકમાં હાજર , અમદાવાદ,ખેડા, નડિયાદના કર્મીઓ ઉપસ્થિત , આણંદ, સુરેન્દ્રનગરના પોલીસ કર્મી હાજર , અગાઉ ગાંધીનગર ખાતે મળી હતી બેઠક
Gujarat/કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર , ભાજપના રાજમાં શિક્ષણ મોંઘું થયું: ચાવડા , ભાજપ નશાના માર્ગે ચઢાવે છે યુવાનોને , યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ , સરકાર સરહદ સાચવવામાં પણ નિષફળ , ગુજરાતને ડ્રગ્સનો અડ્ડો બનાવી રહી છે , દરેક માતાપિતા તેમના બાળકોની ચિંતામાં છે , રાજ્યના યુવાનોને અમિત ચાવડાની અપીલ , ડ્રગ્સ મુદ્દે સરકાર કરી રહી છે આંખ આડા કાન , આ સમયે યુવાનોને આગળ આવવા કરી અપીલ , સરકાર ખોટી વાતો અને ખોટી જાહેરાતો બંધ કરે , તાલિબાન સાથે કોણ જોડાયેલા છે તેની તપાસ થાય
Gujarat/ધો 1 થી 5 ના વર્ગો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન , આ મુદ્દે ખાસ કમિટી બનાવાઈ:વાઘાણી , બાળક મામલે પેરામીટર્સ જોવાશે:વાઘાણી , વર્ગો શરૂ કરવા હવે પછીથી નિર્ણય કરાશે:વાઘાણી , અભ્યાસ ક્યાંથી શરૂ કરવો તે નક્કી કરાશે: વાઘાણી
Gujarat/રાજકોટ કોંગ્રેસનો યુનિ. નિયંત્રણ મુદ્દે વિરોધ , ગુજ. સરકાર હસ્તકની યુનિ. નિયંત્રણ મુદ્દે વિરોધ , સૌરાષ્ટ્ર યુનિ. ખાતે યુથ કોંગ્રેસ NSUI દ્વારા વિરોધ , યુનિ.ની સ્વાયતતાનો ભંગ થતો હોવાનો આક્ષેપ