Gujarat/દ્વારકા ડ્રગ્સ કેસમાં IGની પ્રેસ કોન્ફરન્સ , કુલ 17 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું , નાના 19 પેકેટમાંથી ડ્રગ્સ ઝડપાયું , 88 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું , સલીમ અને અલી સામે પણ નોંધાયા ગુના , સલીમ અને અલીકારાને ઝડપી પાડ્યા
National/રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતની ઘટના, બાડમેર-જોધપુર હાઇવે પર અકસ્માત, ટેન્કર અને બસ વચ્ચે ટક્કર થતાં ઘટના, 12 લોકોનાં કરૂણ મોત થયાંનાં અહેવાલ
National/રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 10નાં મોત, બાડમેર જોધપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માત બાદ બસ અને ટેન્કરમાં લાગી આગ, આગમાં 6 લોકો જીવતા ભૂંજાયા
Gujarat/દ્વારકામાં મોટા ડ્રગ્સ રેકેટનો મામલો, જિ.પોલીસવડા સુનિલ જોશીનું નિવેદન, દ્વારકા પોલીસે 16 થી 17 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું, મહારાષ્ટ્રનાં એક શખ્સ પાસેથી મળ્યો જથ્થો, દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા એક શખ્સને ઝડપ્યો, 1 કિલો MD ડ્રગ્સની કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા, આરોપી પાસેથી 85 થી 88 કરોડનો જથ્થો ઝડપાયો, સમગ્ર મામલે 3 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ
Gujarat/દ્વારકામાં મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, પોલીસવડા સુનીલ જોષીનાં માર્ગદર્શન હેઠળ ઓપરેશન, જિલ્લામાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, LCB,SOG,પોલીસ સહિત ટીમ દ્વારા તપાસ, વાડીનાર-સલાયામાંથી જથ્થો ઝડપાયાની માહિતી, ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો છે તેની કરાઇ તપાસ
International/GOOGLEનો નવો નિયમ આજથી લાગુ, તમામ યુઝર્સ માટે નિયમ અનિવાર્ય, ટૂ-સ્ટેપ વેરિફિકેશન યૂઝર્સ માટે અનિવાર્ય, સુરક્ષાને લઇને GOOGLEએ કર્યો નિર્ણય
National/IPS અતુલ કરવાલની NDRFના DG તરીકે નિયુક્તિ , 1988ની બેચના અધિકારી છે અતુલ કરવાલ , ગુજરાત કેડરના IPS અધિકારી છે અતુલ કરવાલ , હાલ IPS કરવાલ SVP પોલીસ એકેડમીના ડાયરેક્ટર
National/ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન , રોહિત શર્માને ટીમની કમાન સોંપાઇ , લોકેશ રાહુલને ટીમની વાઇસ કેપ્ટનશિપની કમાન , ટીમમાં અમદાવાદના હર્ષલ પટેલનો પણ સમાવેશ , અક્ષર પટેલને પણ ટીમમાં સ્થાન મળ્યું
National/દ.આફ્રિકા પ્રવાસ માટે ઇન્ડિયા એ ટીમની જાહેરાત , ગુજરાત રણજી કેપ્ટન પ્રિયાંક પંચાલને કેપ્ટન પદ , આર્ઝન નાગ્વસવલ્લાને પણ ટીમમાં મળ્યું સ્થાન , 23મી નવેમ્બરથી ઇન્ડિયા એ ટીમનો પ્રવાસ
Gujarat/મોડાસા પ્રાંત અધિકારીની ધરપકડનો મામલો , સાયબર ક્રાઇમ DCP અમિત વસાવાનું નિવેદન , મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી , 1 થી 1.5 વર્ષથી હેરાનગતિ કરાઈ હતી , પ્રાંત અધિકારી સાથે મહિલાનો સંપર્ક થયો હતો , મયંક પટેલ દ્વારા મેસેજથી હેરાન કરાતા હતા , પ્રાંત અધિકારીની ધરપકડ કરી લેવાઈ છે , પોલીસે લેપટોપ મોબાઈલ સહિતના પુરાવા કબજે કર્યા , ફરિયાદીના પતિ, સસરા અને પુત્રને તસવીરો મોકલી હતી , પ્રાંત અધિકારી મયંક પટેલની કરાઈ છે ધરપકડ , 9 અલગ- અલગ નંબરથી મહિલાને કરતો હતો હેરાન